SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમંગલ મહાશ્રુતસ્કંધ(નવકાર) સૂત્રનું પ્રથમ ઉપધાન ૧૮ દિવસનું. ૨. પ્રતિક્રમણ શ્રુતસ્કંધ (ઇરિયાવહી, તસ્સ ઉત્તર) સૂત્રનું બીજુ-ઉપધાન ૧૮ દિવસનું. ૩. શક્રસ્તવાધ્યયન(નમુન્થુણં) સૂત્રનું ત્રીજુ ઉપધાન ૩૫ દિવસનું. ૪. ચૈત્યસ્તવાધ્યયન (અહિરંત ચેઇયાણું-અન્નત્ય) સૂત્રનું ચોથુ ઉપધાન ૪ દિવસનું. ૫. નામસ્તવાધ્યયન (લોગસ્સ) સૂત્રનું પાંચમુ ઉપધાન ૨૮ દિવસનું. ૬. શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ (પુખ઼રવરદીવડ઼ે સિદ્ધાણં બુદ્ધાણં, વૈયાવચ્ચગરાણ)સૂત્રનું ॰ દિવસનુ કુલ ૧૧૦ દિવસ થાય. તે તે ઉપધાનના તપ-જપ નિયત કરાયેલા છે. ઉપધાનમાં ઉપવાસ ૧૨ ॥ ૧૨ || ૧૯ 3. (કુલ ૧૧૦ દિવસમાં ૬૦ ઉપવાસ કરવાના હોય છે.) ૪. ૫. .. 2 11 ૧૫ ॥ ૪ ॥ પૂર્વકાલિન ઉપધાન અને આજે થતા ઉપધાનમાં ઘણુ તારતમ્ય જોવા મળે છે. પૂર્વે થતા ઉપધાનોમાં આજે જે રીતે ચકાચક નિવિઓ
SR No.032352
Book TitleUpdhan Tap Ek Aneri Yog Sadhna
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year1999
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy