________________
AwwSws
ઉપધાનની મહત્તા ઉપધાન એટલે સાંસારિક જંજાળોમાંથી મુક્ત બની અને આત્માની નિકટતા પામવાની પ્રકિયા.
ઉપધાન એટલે યોગોદ્વહન સાધુ મહાત્માઓને અમુક આ સૂત્ર ભણવા હોય તો ચોગ કરવા જ પડે, તો જ તેને તે સૂત્ર
ભણવાનો અધિકાર મળે. - થોગ" માં તપ-જમ્પ-ક્રિયાની સાધના છે.
તપથી તન શુદ્ધ થાય, જપથી મન શુદ્ધ થાય,
ક્રિયાથી જીવન શુદ્ધ થાય. આ શુદ્ધિ દ્વારા આત્મા નિર્મળ થાય છે. પછી જે સૂત્રો ભણવામાં આવે તે સારી રીતે પરિણમે છે.
- સાધુની જેમ શ્રાવકને પણ નમસ્કાર મહામંત્ર, ઇરિયાવહી આ તરસ ઉત્તરી, અનાર્થી, લોગરસ, નમુસ્કુર્ણ, અરિહંત ચેષાણે,
પુખરવરદીવર્ટ, સિદ્ધાણં બુઢાણ, વૈયાવચ્ચગરાણું વિ. સૂત્રો અને ભણવા માટે યોગ્યતા કેળવવી પડે, તે માટે યોગ કરવા પડે.
ઉપધાન રૂપ યોગોદ્વહન દરેક શ્રાવક-શ્રાવિકાએ ફરજીયાત ન કરવાના હોય છે. તેનાથી સૂત્રશુદ્ધિ-અર્થશુદ્ધિ અને જીવન - શુદ્ધિ થાય છે.
ઉપધાન વગર મળેલા સૂત્રો ઉધાર લીધેલા માલ જેવા છે. આ મિ તે સુપરિણત બનતા નથી. છે. શાસ્ત્રમાં છ પ્રકારનાં શ્રાવકના ઉપધાન બતાવાયા છે.
Sww
wNMASMAMAMANMA
જજESS7N