________________
[૫૨]
ઉપદેશસરિતા
શા માટે તું અહીં ભદ્ર! આવ્યું છે એ વિચાર તું; નથી આવ્યા અનાચાર-દુષ્કર્મો કરવા અહીં. બીજાને ઠગવા માટે તેને બીજાને સતાવવાબીજાને દુઃખ દેવાને નથી આવ્યું જ તું અહીં. તું આવ્યું છે અહીં સર્વ પ્રાણીનું કરવા ભલું; ભલું કરે જે બીજાનું તેનું થાય ભલું-ભલું.
૫૬-૫૭-૫૮
મ
Oh good one, think of why you have come here. You have not come here to commit evil or immoral deeds.
You have not come here to cheat, annoy or pain others, but you have come here to do good another" He who hens
to others. He who benefits others, becomes well benefited himself. 56-57-58
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Suratagyanbhandar.com