________________
[૬૦]
ઉપદેશસરિતા
કરે જીવનને ધન્ય કરુણા, કમલા નહીં; સદા પ્રકાશે છે. વિશ્વ ધર્મ, દીપપ્રભા નહીં. સ્થિર છે નિત્ય સત્કાઁ, રસ્સી આયુષ્યની નહીં; રમ્ય છે. એક સત્કીતિ, યૌવનસ્ફુરણા નહીં.
૩૦૧-૩૦૬
X
Compassion makes life blessed, not wealth; Dharma always shines in the universe, not the light of a lamp; good, noble actions are always steady, not the rope of duration of life; beautiful te only good reputation, not youth. 305-306
2
Shree Sudharmaswami Gyanbhandar-Unaway. Sumatagyanbhandar.com
XXX