________________
[૨૮૪]
ઉપદેશસરિતા
વાર્ધક, મરણે, રેગે જ્યારે દેહ હણાય છે; ત્યારે સંચિત સુજ્ઞાન સહારારૂપ થાય છે.... આત્માને સ્વસ્થ રાખે છે, સુધારે છે મૃતિજક્ષણે અને અનન્ત કલ્યાણયાત્રા એથી સધાય છે.
૩૩૪-૩૩૫ જ ભરણસમય.
When the body decays at the time of old age, death and disease, then the collected pure light or spirit of knowledge becomes a support to the soul, keeps it at ease, improves its moments of death and by its means its (the soul's) happiness of welfare is accomplished for the endless time. 334-335
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Suratagyanbhandar.com