Book Title: Updesh Sarita
Author(s): Nyayavijay
Publisher: Sevantilal Bhogilal Vohra

View full book text
Previous | Next

Page 326
________________ [૨૪] ઉપદેશસરિતા STS તારી નિન્દા કરે કેઈ તે તું દુઃખિત થાય છે; તેમ જેની કરે નિન્દા તે પણ દુખિત થાય છે. આમ જાણી, અહિંસાને ધ્યાનમાં લઈ સન્મતિન પડે પરનિન્દામાં ધીર–ગંભીરતા ધરી. સુધારવાનું મારું છે ઘણું, હું દેષગ્રસ્ત છું; આમ જનાર પિતાને, પરનિન્દા કરે નહિ. બીજાને નિન્દવા પૂર્વે સ્વનિરીક્ષણ જે કરે; મનુષ્ય તે બચી જાય એવા દૌજન્ય-કર્મથી. ૩૪૬-૩૪૯ Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Buratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346