________________
[૨૪]
ઉપદેશસરિતા
STS
તારી નિન્દા કરે કેઈ તે તું દુઃખિત થાય છે; તેમ જેની કરે નિન્દા તે પણ દુખિત થાય છે. આમ જાણી, અહિંસાને ધ્યાનમાં લઈ સન્મતિન પડે પરનિન્દામાં ધીર–ગંભીરતા ધરી. સુધારવાનું મારું છે ઘણું, હું દેષગ્રસ્ત છું; આમ જનાર પિતાને, પરનિન્દા કરે નહિ. બીજાને નિન્દવા પૂર્વે સ્વનિરીક્ષણ જે કરે; મનુષ્ય તે બચી જાય એવા દૌજન્ય-કર્મથી.
૩૪૬-૩૪૯
Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Buratagyanbhandar.com