________________
[૩૧૨]
ઉપદેશસરિતા
સમાપ્તિ આ રીતે અતિઅલ્પ બુદ્ધિબળથી કલ્યાણની સિદ્ધિનુંઆ આખ્યાન અતી વ અલભ્ય કવિતા દ્વારા અહીં મેં કર્યું, આ સ્વાધ્યાય પ્રસન્ન-શાન્ત મનથી જે થાય ને જે બને શ્રેયસાધક સાધના સતત તે બેડે અહા ! પાર છે.
૩૭૧
*
Erds
In this way, I possessed of a smattering of knowledge, said a little about the auspicious path in a few poems. If this is serenely as well as cheerfully studied and put into practice, there is all success. 371
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Suratagyanbhandar.com