________________
A Stream of Advice
[ ૧૭૭]
ખરાબ આપણું કઈ કરે તે એમ માનવુંતે આપણું દુષ્કર્મોથી પ્રેરાઈ કરનાર છે; એ માટે આપણું કર્મ પ્રત્યે રુષ્ટ થવું ઘટે; નહિ કે કમને હાથે બનનાર મનુષ્ય પર. કૂતરે કરડે પાણે જે ફેંકાયેલ કેઈથીપરતુ સિંહ કુદે છે પાણે ફેંકેલ વ્યક્તિ પર એ રીતે આપણે પાણા જેવા માણસના પ્રતિ; નહિ રુઝ થવું, કિરૂતુ ફેકનાર જ કર્મ પર
એ રીતે આપણે શ્વાન જેવા થવું નહીં ઘટે; કિન્તુ સિંહસમાં સુજ્ઞ અને શૂરા થવું ઘટે.
૨૦૬-૨૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Buratagyanbhandar.com