SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ A Stream of Advice [ ૧૭૭] ખરાબ આપણું કઈ કરે તે એમ માનવુંતે આપણું દુષ્કર્મોથી પ્રેરાઈ કરનાર છે; એ માટે આપણું કર્મ પ્રત્યે રુષ્ટ થવું ઘટે; નહિ કે કમને હાથે બનનાર મનુષ્ય પર. કૂતરે કરડે પાણે જે ફેંકાયેલ કેઈથીપરતુ સિંહ કુદે છે પાણે ફેંકેલ વ્યક્તિ પર એ રીતે આપણે પાણા જેવા માણસના પ્રતિ; નહિ રુઝ થવું, કિરૂતુ ફેકનાર જ કર્મ પર એ રીતે આપણે શ્વાન જેવા થવું નહીં ઘટે; કિન્તુ સિંહસમાં સુજ્ઞ અને શૂરા થવું ઘટે. ૨૦૬-૨૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Buratagyanbhandar.com
SR No.035292
Book TitleUpdesh Sarita
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSevantilal Bhogilal Vohra
Publication Year1967
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy