Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 325
________________ વ સતિ ગાંવપુરમાં ગયા. તે લડરને વીરાક નામે પુત્ર . તેને વિમલ નામને ધનાઢય પુત્ર થયું હતું. તે પાનમાં ભીમરાજા મંત્રી થયે હતો અને તેણે આ મુજી ઉપર શ્રી ઋષભદેવ સ્વામીનું આ અદ્ભુત ચંત્ય કરાયું છે. ” તથા “વિમળ શ્રીમાન ગુર્જર દેશના સ્વામીને મુખ્યમંત્રી ભાગ્યવાન અને પ્રાગ્વાટ વંશના મંડનરૂપ હતો. તે મંત્રીપુત્ર છતાં પણ નિ:સ્પૃહ હતે. મોક્ષની છાવાળા તેણે અંબિકા દેવીના આદેશથી વિક્રમ સંવત ૧૦૮૮ના વર્ષમાં અરિહંતને શ્રેષ્ઠ પ્રાસાદ કરાવ્યો છે.” તથા– .. “તે વિમળ દંડનાયક ત્રણ લાખ ઉત્તમ અને સ્વામી હતો, અંબાદેવીના વરદાનથી તેનું મુકેલું બાણ પાંચ ગાઉ સુધી પૃથ્વી પર પડતું નહતું, તે પ્રાગાટ વંશના મુગટ સમાન હતો, સેંકડે રાજાએ તેની સેવા કરતા હતા અને દુઘર પરાક્રમવાળે તે પૃથ્વીનું શાસન કરતો હતે.” તથા– મેઢાકને નિર્મળ કીતિવડે જગતને ધવળ કરનાર ધવળ નામે પુત્ર છે. તે કર્ણના રાજ્યભારને ધારણ કરવામાં ધુરંધર છે. તે ધવળને જગતના પ્રાણીઓને આનંદ કરનાર આનંદ નામને પુત્ર થયે. તે જયસિંહના રાજ્યમાં મંત્રીશ્વર થયે. આનંદને પક્ષની જેવા વિકસ્વર મુખવાળી પદ્માવતી નામની પ્રિયા હતી. તેમને વિશેષ બુદ્ધિમાન પૃથ્વી પાળ નામે પુત્ર થયો. વિવિધ પ્રકારની બુદ્ધિને ધારણ કરનાર તે પૃથ્વી પાળે કુમારપાળ રાજાના રાજ્યમાં શ્રીકરણ નામની મુદ્રા ધારણ કરી હતી, તથા તે સર્વ મંત્રીઓને નાયક થશે હતો. વિદ્યાધરગણમાં નીનાકે કરાવેલા દેવાલય તથા પંચારવિહાર નામના ચૈત્યમાં તે પૃપાળે મંડપ કરાવ્ય તથા તેણે સંપદાએ કરીને જાણે સિદ્ધિરૂપી રાણીને કીડા કરવાનો મંડપ હૈય તેવા મનહર મંડપ વડે શ્રીઅબુજીનું ચય ભાગ્યું, મંત્રીઓમાં 'શિરોમણિ તે પૃથ્વી પાળે વણવાટક નામના નગરમાં પિતાની - ૧ ખજાનાને અધિકારી શો હતા

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354