Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 343
________________ ક દંડ દેવામાં ચાલ્યુ જાય છે. જેમ કીડીએ જન્મભર સચ ધાન્યન તિત્તિર પક્ષી એક ક્ષણમાં ખાઇ જાય છે તેમ. ' ત્યાર પછી વિમળ મુગલ રાજને મુક્ત કો, અળતાના રસ નીચાવી લઇને પછી. તેને (પાથીના ) ત્યાગજ કરાય છે. ” એ પ્રમાણે શ્રેષ્ઠ લક્ષ્મીના માટો કોષ મેળવીને વિમળ રાજાએ બાખી પશ્ચિમ દિશા સાધી. ‘કારણ કે આ પૃથ્વી કાર્યની નથી. ખથી જે જીતે તેની છે.’તેથી અનેક રાજાએથી સેવાતા વિશે નિમણ રાજય મેળવ્યુ. નવ કરાડ ગામવાળે મદેશ, સવાલાખ ગામવાળા માલવ દેશ, કાંકણ દેશ અને સિંધ પ્રદેશ વિગેરે ઘણા દેશાના અધિપતિએ! પરાક્રમ વડે પ્રબળ શત્રુઓને પણ પરાજ્ય કરે તેવા હતા, તે સર્વ રાજાઓને જીતીને તેણે સર્વ દિશાએ વશ કરી. પ્રજાનું રક્ષણ કરનારા આર છત્રધારી ખાર ગામ નગરમાં નિષ્કંટક રાજ્ય કરતા હતા. તે તેજસ્વી રાજાએને જોઇ વિદ્યાના ત કરતા હતા કે “ જગતમાં અહીં તે એક સાથે બારે સૂર્યના ઉડ્ડય. થયા છે. ” પાતપેાતાના દેશને ભાગવતા તે સુરત્રાણુ રાજાએ પર સ્પર પ્રીતિને લીધે એક નગરમાં સાથે રહેતા હતા. જનને રંજન કરનારા તે મારે રાજાએને એકશ વિમળે જીતી લીધા, તેથી તે લેાકમાં રાજાધિરાજ કહેવાયા. કાઇ પણ રાજાની આજ્ઞા જેના મસ્તુ, ના સુગટપણાને પામી નથી, એવા આ પૃથ્વીપતિ વિમળ રાજા અત્યંત શે!ભવા લાગ્યા. તેની રાણીએ.એ કરેલા મુક્તાફળના વધામણા : પૂર્વક માણકયાદિકની ભેટાથી પૂર્ણ થયેલેા અને સર્વે પ્રકારના સુખના આશ્રયદ્ભુત વિમળ અત્યંત તુષ્ટિ પામ્યા. તે રાજા ચારે દિશાના વિજય કરી વાજત્રના નાદથી આકાશને ધ્વનિમય કરતા અનેક સુભ-... ટેની શ્રેણી સહિત પાછા . અને નગરની સ્ત્રીએએ સ્પર્ધા સહિત જેને વર્ષાપન - મહાત્સવ કર્યો હતા એવા તે રાજાએ જયલક્ષ્મીથી શેાલતી ચદ્રાવતી નગરીમાં પ્રવેશ કર્યાં. અન્યતા બુદ્ધિમાન અને કૃતજ્ઞ વિમળે સભામાંથી નીકળતી ૠખત,

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354