Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 346
________________ ૩. માન. લૈાકિક અને લેકેત્તર શાસ્રા ઘણાં જ છે, તે સર્વનું રહસ્ય નિગમથીજ વિશેષ પ્રકાશિત થાય છે. ' 66 એકદા વિમળ રાજાએ ગુરૂના મુખથી સવ પાપનો નાશ કરનાર આ પ્રમાણે આગમના આલાવા સાંભળ્યે ચાર સ્થાન વડે જીવા નરકનુ' આયુષ્ય બાંધે છે. તે આ પ્રમાણે—મહા આરભવડે, મહા પરિગ્રહ વડે, માંસના આહારવડે અને પંચદ્રિયના વધુ વડે. ’’ ઇત્યાદિ. આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી પાપથી ભય પામેલે, ઉઢાર ચિત્તવાળે! અને કૃપામાં તત્પર વિમળ રાજા આવ્યેા કે—“ હું ગુરૂ ! હું યુદ્ધમાં દહીંની જેમ શત્રુભૂત મનુષ્યાનું મથન કરવામાં મથાન (રવૈયા) જેવા થયા છે, અને પરિગ્રહ રૂપી સમદ્રમાં ડુબી ગયા છું, તેથી હવે મારૂં મન સંવેગ પામ્યું છે, તેા હું કૃપાળુ! મને આલેાયણુ રૂપી નાવ આપીને તારે.” ત્યારે સૂરિએ તેને ઉપદેશ આપ્યા ક્રે-“હું મહારાજા ! જિન પ્રાસાદ, અને અમારીની પ્રવૃત્તિ વિગેરે પુણ્ય કાય કરો. ” તે સાંભળી.શ્રી ગુરૂના વચન રૂપી અમૃતરસથી ભાવિત થયેલા રાજાને જિનચૈત્ય કરાવવાના મનેારથ થયા. મનુષ્યોએ જે ધન ચૈત્યમાં સ્થાપન કર્યું છે ( વાપર્યું છે ) તે ધન નાશ પામતુ નથી, તેમ જ તેથી પુણ્ય અને જગતમાં યશ ચિરકાળ સુધી રહે છે. જાણે પેાતાના આત્માને ઉંચે સ્થાને સ્થાપન કરતા હાય તેમ મુ” દ્ધિમાન માણસે દ્રવ્યને ઉંચા સ્થાનમાં સ્થાપન કરવું જોઇએ.” આ પ્રમાણે વિચાર કરી વિમળ રાજાએ શ્રીજિનમત રૂપી કમળની સેવા કરવામાં લાલસાવાળી અખા દેવીનું આરાધન કર્યું. તેના પુણ્ય પ્ર ભાવથી તે દેવી તરતજ પ્રસન્ન થઈ અને સાક્ષાત્ થઇને એટલી કે—“હે રાજા ! વરદાન માગ. કારણ કે કલ્પલતાની પ્રાપ્તિ, દેવનુ દર્શન અને સદ્ગુરૂને ચેગ, આ ત્રણે પુણ્ય વિના પ્રાપ્ત થતા નથી. કહ્યું છે કે—દિવસની વિજળી, રાત્રિના ગારવ, ખાળ અને સ્ત્રીનુ ૧ અહીં મૂળ ગ્રંથમાં આગમ અને નિગમ સબંધી ઘણી હકીકત આપેલી છે, પરંતુ તે અપ્રસિદ્ધ, અયેાગ્ય અને અનુપયોગી હાવાથી મુકી દેવી એગ્ય લાગી છે. તેમાં માત્ર નિયમનીજ પુષ્ટિ છે.

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354