Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 347
________________ વચન તથા દેવનું દશન આ સર્વે નિષ્ફળ થતાં નથી. તે સાંભળી વિમળ મંત્રી છે કે –“હે દેવી ! તમે પ્રસન્ન થયા છે તે મને જિનચૈત્ય અને પુત્ર એ બે આપો, આ બે બાબતને જ મારે મનોરથ છે.” દેવીએ કહ્યું કે –“હે નરરાજ ! તારા બન્ને મરથી સિદ્ધ થાય તેવું તારું પુણ્ય નથી, માટે બેમાંથી એક બાબત માગી લે.” તે સાંભળી રાજાએ ચાતુર્ય ગુણના ભાજન રૂપ પોતાની શ્રીદેવ વી નામની ભાર્યાને પૂછયું કે “હે પ્રયા ! અંબા દેવી પ્રસન્ન થયાં છે, આપણે મરથ પ્રાસાદ અને પુત્ર એ બે બાબતને છે. પણ દેવી એકજ વરદાન આપે છે, તે બેમાંથી શું માગવું ?” તે આદર સહિત બેલી કે –“હે સ્વામી! પ્રાસાદનું વરદાન માગે. કારણ કે પુત્ર તે આ લોકનું ફળ છે અને પ્રાસાદ કરાવ્યાનું ફળ પકમાં મળે છે. નોળીયા વિગેરેના ભાવમાં પણ પુત્રો તે સુખેથી પ્રાપ્ત થાય છે, પરંતુ પ્રાસાદ રૂપી પુત્ર તે અ ત શ્રેષ્ઠ છે કે જેના થી પરકમાં સુખની પ્રાપ્તિ અને જગતમાં કતિ થાય છે. તે સાંભળી વિમળે વિચાર્યું કે “પાણીની બુદ્ધિ મારા કરતાં પણ વધારે વિમળ છે, હું તે માત્ર નામે કરીને જ વિમળ છું.” અહીં અંબાદેવીની ઉત્પત્તિ સંબંધી સંક્ષેપ હકીક્ત લખીએ છીએ–પૃથ્વી પર લક્ષ્મીના સ્થાન રૂપ કેડીનાર નામે એક ગામ છે. તેમાં સેમમટ નામને એક બ્રાહ્મણ રહેતું હતું. તે દેવશર્મા નામની બ્રાહ્મણની પુત્રીને પરણ્યો હતો. એકદા તેણીએ ભક્તિથી , સાધુને અન્ન પાણે વહેરાવ્યું. તે જોઈ રાક્ષસી જેવી મહાકર સ્વ. ભાવવાળી તેની સાસુ તેના પર કેપથી રક્ત નેત્રવાળી થઈ. તેથી તે નેમિનાથનું ધ્યાન કરતી પોતાના બે છોકરા સહિત ઘરમાંથી નીકળી ગઈ. પગે ચાલવાવડે પૃથ્વીને ઓળંગતી તે માર્ગમાં થાકી ; ગઈ. ત્યારે એક આમ્રવૃક્ષની નીચે બેડી. છેકરાઓએ તેની પાસે ખાવાનું માગ્યું, ત્યારે તેણીએ આંબા પરથી કેરીઓનું આકર્ષણ કરીને તેની લુંબ છોકરાઓને આપી ? અહે! શીળનું માહાભ્ય . આ કારક છે. કો આગળ ચાલતાં પિતાના પતિને આને જોઈ .

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354