Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 352
________________ આત પામ્યા, અને તેણે દેવભંડારમાં ઘણું' સુવણું નોંધ્યું' તથા પુજારીને ઘણું રૂપ આપ્યું. તેમજ ચૈત્ય કરાવનાર શ્રીવિમળ રાજાને ૬ આને ધન્ય છે' એમ કહી તેની પ્રશંસા કરતા તે પુજ રાજાએ નમસ્કાર કર્યાં. ચૈત્ય પૂર્ણ થયાની વધામણી આપનાર પુરૂષને સર્વ અવસરને જાણુનાર વિમળ રાજાએ હર્ષોંથી પાંચ હજાર સુવર્ણનું ઈનામ આપ્યું હતું, હું વિમળ મહારાજ ! માગણુ લેકે જે શ્રી સુપ્રભાતને કહેનારા હાય છે તે તારૂ જ અદ્ભુત સૈાભાગ્ય છે. તે વમળના ગુણાથી નાસિત થએલું વિશ્વ આજસુધી તેના યશના ત્યાગ કરતુ નથી. કેમકે “ શું પુષ્પા વડે વાસત થયેલું વન સુગંધીપણાના ત્યાગ છે?” જે પ્રમાણે આ વિમળે જૈન તીર્થંના દ્યોત કર્યાં, તેમ ભય મજનુ ભાવથી તીર્થની પ્રભાવના કરે. આ પ્રમાણે જેણે સમ્પ્ર તે પૃથ્વીમંડળ ઉપર ઇંદ્રની જેમ રાજ્ય કર્યું, જેણે શ્રીઅમ્મુ ઢતીર્થને ચૈત્યવડે નિત્ય ઉજવળ કર્યું, તથા જે તેજસ્વીએ રાજાઓના જય કરી દિગચાને સાધ્યું, તે અત્યંત ઉન્નતિ પામેલા શ્રીવિમળ રાજાએ પાતાના વંશ અલંકૃત કર્યાં. ( Àાભાવ્યા-ઉજવળ કર્યાં. ) * ઈતિ શ્રી તપાગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રીધર્મહંસ ' ણુના શિષ્ય વાંચકેદ્ર શ્રી ઇંદ્ર'સગણુએ રચેલ આ ઉપદેશ કંપવલ્લી નામની ટીકામાં પાંચમી શાળાને વિષે તીથ પ્રભાવના નામના શ્રાવકના કૃત્ય ઉપર વિમળ રાજાના વર્ણન નામના છત્રીશમા પલ્લવ' સમાપ્ત થયા છે. ... ઉપર પ્રમાણે છત્રીશ દ્વારા વડે સમર્થનને માટે સૂત્રકાર કહે છે- . શ્રાદ્ધ નકૃત્ય કહીને તેના साण किच्चमेयं ति 3 શ્રાવકનુ આ કૃત્ય છે. સમયના વિશેષથી છત્રીશ ગુણવાળા અને છ ગુણુવાળા શ્રાવકોએ સદા શાસ્ત્ર વિશેષથી છત્રીશ ગુણવાળા અને છ ગુણવાળા સદ્દગુરૂને જાણવા. તેમનું સ્વરૂપ નિગમ અને

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354