Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 345
________________ BA નિષ્ણુય નિગમમાં કફ્યા છે. દરેક ચાવીશીમાં જે પહેલા ચક્રવતી થાય તે ચાર વેદ રચે છે. અને દ્વાદશાંગીને ગણુધા રચે છે એવી સ્થિતિ છે. તેમાં પ્રથમ ચીના મનાવેલા વે તે ચાવીશીના અંત સુધી પૃથ્વી પર રહે છે, અને આગમ દશ્ય તીર્થંકરના વારામાં નવીન રચાય છે. અસત્પુરૂષષ નિગમ અને આગમના વિપરીત જ અથ કરે છે. તેના તાત્મક અર્થ અમુક કાળે જ પ્રગટ જણાય છે, અને ખીજે કાળે તેના અધિષ્ઠાયક દેવા તેને ચત્નથી ગેાપવી શખે છે. આગમ સાધુઓના આચારના ખજાના છે, અને નિગમ શ્રાવકાના આચારના સમુદ્ર છે. જેમ એ પાંખાવડે જ પક્ષીએ આકાશમાં તિ કરે છે. તેમ ભવ્ય પ્રાણીએ નિગમ અને આગમ એ બન્નેના યાગથી મેશ્ને જઈ શકે છે. નિગમની અરૂચિ રાખીને જે કેવળ આગમના અર્થનું જ્ઞાન મેળવવું તે સાંશયિક મિથ્યાત્વ છે, એમ પૂર્વધરા કહે છે. નિગમ વડે કરીને શ્રી આગમના અર્થના નિર્ણય કરવા તે વિશુદ્ધ દન કહેવાય છે એમ સિદ્ધાંતના વાકયથી સિદ્ધ થાય છે. આગમના અર્થ અને વેદના અર્થ નિગમે કર્યો છે, તથા સાધુઓ, શ્રાદ્ધદેવા અને શ્રાવકાને પોતપોતાની ક્રિયામાં તત્પર કર્યાં તે પણ નિગમે જ કર્યો છે. રાજાના, પેાતાના અને પ્રજાના અર્થ સાધનાર મંત્રી લેાકમાં યશનુ સ્થાન થાય છે. પરંતુ તેવા મંત્રી મળવા દુર્લભ છે. તેજ રીતે જેમાં સિદ્ધાંતના અર્થ પરસ્પર એક રૂપ કરાય છે તે ૧ આ નિગમ સમગ્ર સત્ય આચારને જણાવનાર છે. જો નિગમ અને આગમના તાત્ત્વિક અર્થ જાણવાની તારી ઇચ્છા હોય તેા સ્વશાસ્ત્ર પરના રાગના અને અન્ય શાસ્ત્ર પરના દ્વેષના તુ ત્યાગ કર. સત્ય વસ્તુ પર રાગ હાય અને અસત્ય વસ્તુપર દ્વેષ હાય તાજ મનુષ્યાને નિશ્ચે વિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. જ્યાંસુધી શુદ્ધ ધર્મ પર દ્વેષ છે અને અશુદ્ધ ધર્મ પર રાગ છે ત્યાંસુધી તાત્ત્વિક શાસ્ત્રની પ્રાપ્તિ થવાની જ નથી. હું ૫ડત ! જો તુ પોતાના માનેલા ક્ષાસ્રના અર્થના સંવાદ ઈચ્છતા હોય તે તુ નિગમનાં શાસ્ત્રને પ્રમાણુ રૂપ ૧ આ કર્તાની માન્યતા જણાય છે.

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354