Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 331
________________ હ ભ્યાસ કરતા હતા. તે પરિણામે વિક્રમવાળા થઈ રહ્યુસગ્રામમાં વિજય મેળવનારા થયા, કેટલાક સુભટો ભાલા ઉપાડીને પરસ્પર પ્રહાર કરી પુષ્કળ તેજસ્વીપણે ઉત્તમ કળા મેળવતા હતા. કેટલાએક ધનુષની કળાના વિદ્યાસવડે તેના અભ્યાસમાં તત્ત્પર થઈ ખરા ધનુષધારી થયા હતા. ‘અભ્યાસને શુ' દુષ્કર છે ?” શસ્ત્રમાં કહેવા શસ્ત્રના સમૂહને ફેરવવાના અભ્યાસ કરનારા કેટલાક સુભટા કળાની કુશળતાવડે શે।ભતા હતા. દ્રાણુાચાય ગુરૂ સમગ્ર શસ્ત્રના પારગામી હતા, અને તેનાજ પ્રસાદથી લેાકમાં સર્વાં શસ્રની કળાઓ વૃદ્ધિ પામતી હતી. જેમ સુવર્ણના અસાધારણ ગુણુ ભારેપણાના છે તેમ અર્જુનના વિનય ગુણુ અસાધારણ દેખાતા હતા, તેથી ગુરૂ તેના પર અત્યંત તુષ્ટમાન હતા. એકદા જેને યશ પ્રસરી રહ્યા હતા એવા ગુરૂએ અર્જુનને કહ્યું કે—“તારા ગુણથી હું રંજીત થયા , તેથી તારા જેટલી કળા હું બીજાને શીખવીશ નહીં. ” એ પ્રમાણે ગુરૂએ નિશ્ચય કર્યો, લેાકમાં પણ અર્જુન જેવા બીજો કાઇપણ દુનિયામાં ધનુષની કળામાં નિપુણ નથી એવા પ્રદ્યાષ પ્રવર્યાં. તે સાંભળીને અ ન મનમાં આનંદ પામવા લાગ્યા. એકડા અન્યના પરાક્રમનેા તિરસ્કાર કરનાર અર્જુન કાતુક જોવાની ઇચ્છાથી વનમાં ફરતા હતા, ત્યાં તેણે એક ખીજડીનું વૃક્ષ જોયું, તે વૃક્ષ ઉપર જેટલાં પાંદડા હતાં તે સર્વે પરસ્પર નહીં મળેલા અનેક છિદ્રો વડે વ્યાસ હતાં. તે જોઇ તેણે વિચાર્યું કે—“ શું આ છિદ્રો કાઇ કીડાએ કર્યાં છે, કે કેઈ મનુષ્યે આના પત્રા વીધ્યા છે ? તે સિવાય ત્રીજો પ્રકાર તે સંભવતા નથી, પરંતુ કીડાના સંયોગથી આવાં છિદ્રા થઈ શકે નહિ; પરંતુ ચિત્તને આનંદ ઉપજાવનાર આ પત્રવેધ કઈ મનુષ્યે કરેલેા જણાય છે. ” એ પ્રમાણે વિચારી અર્જુન આમ તેમ લેવા લાગ્યા, તેટલામાં નજીકમાં એક ભિલ્લુ તેના જોવામાં આવ્યેા. તેને જોઇ મહા નિર્મળ બુદ્ધિના પાત્રરૂપ અને તેને પૂછ્યું કે- આ વૃક્ષ ઉપર પત્રવેષ જોવામાં આવે છે તે સ્વાભાવિક છે કે કોઇને કરેલે છે ? સ્વાભાવિક તા

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354