Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 338
________________ કરદ પર પડે છે ત્યારે પાંદડાંએ કરમાઇ જાય છે અને પક્ષીઓ તેને છેડીને જતા રહે છે. વિવિધ દેશના રાજાઓને વશ કરી વિમલ મંત્રી રાજ્યની લીલા ભાગવે છે અને તમે તે માત્ર નામના જ રાજા છે. તે વિમળની સેવા કરવાની બુદ્ધિથી શેટા સામત રાજાઓએ ભેટ કરેલા માટ્લીક દેશના ઉત્તમ અવેાના મુખમાંથી નીકળતા ફીજીવર્ડ તેના ઘરના આંગણાની પૃથ્વી હંમેશાં કાદવવાળી થાય છે, અને તેના મંદિરમાં જયલક્ષ્મી ક્રીડા કરતી જોવામાં આવે છે. તે વિમળ તમારૂ ચતુર ંગ સૈન્ય પોતાને સ્વાધીન કરશે, અને જરૂર તમારૂં કાંઇક અનિષ્ટ ચિતવશે કોઈ પશુ મેટી સમૃદ્ધવાળા થાય તે લેાકમાં દુ:ખસાધ્ય ગણાય છે, વળી જે રાજ્યના અભિલાષી હાય તો તે શું ન કરે ? નીતિશ!સ્ત્રમાં પણ કહ્યું છે કે---“ તુલ્ય ધનવાળા, તુલ્ય પરાક્રમવાળા, મમને જાણનારા, ઉદ્યોગી અને અર્થે રાજ્યને હરણ કરનારા મિત્રને જે ન હતુ તે પાતે જ પરિણામે હણાય છે.” અત્યંત સન્માન કલા ગધેડા હાથીની શાળામાં રહીને ઘીનુ ભાન તે કરે છે, પરં’તુ ઉલટા તે મૂર્ખ હાથીને મારવા ઈચ્છે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે—પાપનુ મૂળ લેાલ છે, વ્યાધનું મૂળ રસ છે. અને દુ:ખનું મૂળ સ્નેડ છે. તે ત્રણના ત્યાગ કરીને તું સુખી થા.” વળી હે રાજેંદ્ર ! આવા અનર્થને કરનારા આ વણુકના તમારે વિશ્વાસ કરવા યાગ્ય નથી. તેમ જ સમય જવા દેવા તે પશુ યોગ્ય નથી, જલદી તેને માર્ગમાંથી દૂર કરવા ચેાન્ય છે. અને હું રાજ્ય ! પોતાના હિતની ઈચ્છાથી તેનું સર્વસ્વ ગ્રહણ કરી તેને દડવા તેજ યોગ્ય છે.આમાં જો કાળને વિલંબ કરશે તે નખત્ર છેડી શકાય તેવા વિશ્વને અંકુશ વૃદ્ધિ પામીને કુડારથી પણ ન ખેડી શકાય તેવા થશે.” આ પ્રમાણેનાં પુરહિતનાં વચન રૂપી વાયુના વશથી રાાનુ મન રૂપી ધ્વજાનુ' વસ્તુ કે જે મંત્રી રૂપી ચૂંચ ઉપર ફરકતુ હતુ તે તુટીને પૃથ્વી પર પડયું. કર્યું છે કે લતા રાજાનું ચિત્ત, વ્યાખ્યાન, જળ અને શ્રી એ--આટલી વસ્તુ અને જળે જયાં લઈ જાય ત્યાં જાય છે. પછી બીજે દિવસે માત:કાળે રાગ્ન સભામાં બેઠા હતા તે વખતે શત્રુઓને -is

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354