Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 340
________________ આ પ્રમાણે વિચાર કરી વિમળ મંત્રીએ રાજાને કહ્યું કે મને, વરાકને તમે અકસ્માતુ અત્યારે પીઠ દેખાડે તે ભલે દેખાડો પરંતુ આજ પછી શત્રુને પીઠ દેખાડો નહીં. ” એમ કહી તે સભામાંથી ચાલ્યો ગયો, તે વખતે રાજાની પ્રેરણાથી આરક્ષાએ તેની પાછળ વાઘ મૂકે. યમરાજાની જેવા ભયંકર તે વાઘને આવતો જોઈ વિમળ શસ્ત્રવડે તેના બે કકડા કરી નાંખ્યા. ત્યારે રાજપુરૂએ તેને રૂંધવા માટે દરવાજા બંધ કર્યા પરંતુ તેના બન્ને કમાડને મંત્રીએ પગના પ્રહારથી ભાંગી નાંખ્યાં અને મહા નીકળે. તે જોઈ લેક બેલ્યા કે- અહો ! આ વિમળનું પાપ ક્ષત્રિયા કરતાં પણ અધિક છે. જેને બુદ્ધિનું બળ હોય છે તેને શત્રુઓ વશ થાય છે, અને જેને બાહુનું બળ હોય છે તેનું આખુ જગત કિંકર થાય છે, ત્યારપછી સર્વ વિપત્તિને ઉલ ત્રાસ પમાડનાર વિમળ પિતાને ઘેર આવ્યો અને સર્વ રવજને એકત્ર કરી ગ સંકેત કર્યો. પછી ધનુષને ધારણ કરી પાંચસે અને અને સોનામહોરની ભરેલી અઢારસો સાંઢ તથા બીજું ઘણું દ્રવ્ય સાથે લઈને નિર્ભય અને શત્રુઓને ભયંકર એવા તે મંત્રીશ્વરે રાજમાર્ગમાં આવી રાજાને જણાવ્યું કે—“ કે સુભટ પાછળથી કહેશે કે મંત્રી નાશીને ક્યાંક જતા રહ્યા, તે હું અહીંજ રહીને કર્યું છું કે જે બળવાન સુભટ હોય તે અહીં રણસંગ્રામમાં મારી સન્મુખ આવે.” આ પ્રમાણે નાજમાર્ગમાં ઉભા રહી મંત્રીશ્વરે કહ્યું ત્યારે રાજા બોલ્યા કે- બલતી ઈયળ જે ઘરમાંથી નીકળીને જતી હોય તે તેને જવા દેવી” રાજાનું આવું વચન યુક્તજ છેકારણ કે પિતાના શરીરને પી માણસ 'દુદ મને બેલા (વતાવે)? ત્યારપછી મંત્રી નિવિદ્યપણે બાર એજન પુત્રીનું ઉલ્લંઘન કરી પ્રાત:કાળે આબુ પર્વતની તળેટીમાં પહોંચ્યા. ત્યાં અઢારસે ગામનું સ્વામિત્વ ધ વનારી ચંદ્રાવતી નામની નગરી શોભી રહી હતી. ત્યાં જૈન અને મહાદેવના દેશો ને ચાળી મોટા પ્રાસાદની શ્રેણી રહેલી હતી. સવ નગરીઓમાં શિરમણ એવી તે નગરીમાં વાવ, કુવા. ૧ દમન જ ન કરી શકાય લેવાને,

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354