Book Title: Tattvarthadhigama sutra Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri Publisher: Jain Shreyaskar Mandal Mahesana View full book textPage 4
________________ પ્રકાશકીય નિવેદન પ્રસ્તુત ગ્રંથનું પઠન-પાઠન જૈન શ્વેતાંબર સંપ્રદાયમાં ચિરકાળથી ચાલ્યું આવે છે. પરમ પૂ. પંન્યાસ શ્રી આનંદસાગરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય કરે વિજયજી મહારાજ સાહેબએ પ્રેસ કેપી આદિ તપાસી આપેલ તેનું પ્રથમ પ્રકાશન વિક્રમ સં. ૧૭૨ માં અને બીજું પ્રકાશન વિક્રમ સંવત્ ૧૯૮૦ માં આ સંસ્થાએ કરેલ છે. ત્યાર બાદ સંસ્થાના ભૂતપૂર્વ મેનેજર સ્વર્ગસ્થ પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે વિસ્તૃત વિવેચનમાં લખી તૈયાર કરી આપેલ. તેનું પ્રકાશન બે ભાગમાં વિક્રમ સંવત્ ૨૦૧૬ માં આ સંસ્થાએ કરેલ છે. તે નકલે પણ હવે લગભગ ખલાસ થવા આવેલ છે. તે સિવાય અન્ય સંસ્થાઓ દ્વારા અનેક મહારાજ સાહેબેએ અને અનેક પંડિતેએ આ ગ્રંથનાં નાનાં મોટાં અનેક પુસ્તકો બહાર પાડેલ છે. પરંતુ મધ્યમ ક્ષપશમવાળા પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબે તેમજ વિદ્યાર્થીઓ વગેરે સમજી શકે તેવા સરલ અને મધ્યમ વિવેચન વાળા પુસ્તકની અત્યંત આવશ્યકતા લાગવાથી અમે એ પરમ પૂજ્ય સ્વર્ગસ્થ પ્રેમ સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પ. પૂ. હીરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમ પૂ. લલિતશેખર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 753