Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra ન્યાયભૂષણમાં ચિત્રરૂપનિરૂપણ ભાસર્વા કહે છે કે જેનું જ્ઞાન બહુ સ્પષ્ટ હોય છે તેને ચિત્રજ્ઞાન થાય છે, તેથી ચિત્રજ્ઞાનને જુદું જ્ઞાન માનવું પડે જ્યારે તમે વિકલ્પવાળાં જ્ઞાનોને માનતા નથી.' www.kobatirth.org બૌકો કહે છે કે કલ્પના એક આકારની થાય તો જુદા જુદા આકાર ન દેખાય ત્યારે ચિત્રાકાર કેવી રીતે જણાય ? જો ભિન્ન આકાર માનો તો એક આકારવાળા વિકલ્પમાં અનેક આકારોનું જ્ઞાન કેવી રીતે થાય ? ભાસવા કહે છે કે વિકલ્પના ખંડનથી વાસનાનું ખંડન સમજવું, બૌદ્ધોના મત પ્રમાણે વાસનાને કારણે જગત દેખાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજો કહે છે એક સાથે ઉત્પન્ન થયેલાં અનેક જ્ઞાનો તેનું ઉપાદાન એક જ આલયવિજ્ઞાન તે જ્ઞાનોને પરસ્પર જાણે છે એમ માનો તો શો વાંધો ?૨૨ ૧. ૨૩ ભાસર્વજ્ઞ કહે છે કે આ યોગ્ય નથી. જો એક જ્ઞાન બીજા જ્ઞાનના આકારને સ્વીકારતું હોય એમ જોવા મળે તો પછી તે જ્ઞાનને એકાકાર કેમ કહેવાય ? ઘટજ્ઞાન પટાકાર રહિત હોય છે. જ્ઞાન થાય ઘટનું અને જણાય પર. આવું જ્ઞાન કેવી રીતે સંભવે ? જ્ઞાન આકાર ધારણ કરે ઘટનો અને પટ આત્મભૂત થાય એવું ન બને. આમ, બૌદ્યોની આકારની કલ્પના પ્રમાણ વિનાની છે. આમ, ચિત્રરૂપ સ્વીકારવું પડશે. ૨૧. ક્ષયન પોતે પ્રત્યક્ષ નિષ્પતિ ૨૫ સંદર્ભગ્રંથો : ન્યાયદર્શનમ્ (વાસ્યાયન ભાષ્ય સંબંધિત) છે, ગૌતમમુનિ, સંપા. સ્વામી દ્વારિકાદાસ કારવી, બૌદ્ધભારતી પ્રકાશન, વારાણસી, બીજી આવૃત્તિ, ૧૯૭૬ 2. બદર્શન (દ્વિતીય ખંડ), ન્યાય-વૈશેષિક, લે. નગીન છ. શાહ, યુનિ. ગ્રન્થનિર્માણ બોર્ડ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૪ तरङ्गा उदधेर्यद्वत्पवनप्रत्ययेरिताः । नृत्यमानाः प्रवर्तन्ते व्युच्छेदश्च न विद्यते ।। आलयोपस्तथा नित्यं विषयपवनेरितः । પ્રત્યો સર્વેમાં ત્રિતો નામમંથઃ । પ્રથા, ૨.૧૨૩, પૃ. ૧૩૮ ૨૨. આલયવિજ્ઞાન અને પ્રવૃત્તિવિજ્ઞાનની કલ્પના વિજ્ઞાનવાદી બૌદ્ધોની નિલ્ડ કલ્પના છે. આલયવિજ્ઞાનમાં જગતના સમગ્ર ઘર્મોનું બીજ નિહિત છે તેમાં ઉત્પન્ન થાય છે, તેમાં વિલીન થાય છે. લંકાવતારસૂત્રમાં આલયવિજ્ઞાનને સમુદ્ર સાથે સરખાવ્યું છે. For Private and Personal Use Only વિઐસ્તરાવિજ્ઞાનનૃત્યમાનઃ પ્રવર્તતે ।। લંકાવતારસૂત્ર, ૨/૯૯,૧૦૦, ઉષ્કૃત – બૌદ્ધદર્શનમીમાંસા ૨૩. નૈતક્તિ, પવિ દિ જ્ઞાન જ્ઞાનાબારાવાર ચીડવવુંવચરે, તે મારે સવારનું ના? વર્ષ સત્રામ્ય વિનમ્ ... વિશ્રાપિતામહ્ત્વના ગાહિતિ ) ન્યો.બુ. પૃ. ૧૧૫

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118