Book Title: Sthanang Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 657
________________ सुघाटीका स्था०३उ. १ सू०१४ धर्माचार्यादीनामशंक्य प्रत्युपकारित्वनिरूपणम् ६३७ तीति भावः । एवं तर्हि कथमम्वापितुः सुपतिकरं भवती ' त्याह--' अहेणं से ' इत्यादि, अथचेत् स सुपुत्रस्तम् - अम्बापितरं धर्मे जिनप्रणीते श्रुतचारित्ररूपे स्थापयिता-स्थापनशीलो भवेत्तदा सुप्रतिकरं भवतीति सम्बन्धः । किंकृत्वा स्थापfear भवतीत्याह आख्याय - स्वमातापित्रे जिनधर्म कथयित्वा प्रज्ञाप्य - सोदाहरणं बोधयित्वा मरूप्य - भेदाभेदतो निरूप्य स्थापयिता भवति तेनैव धर्मस्थापनेनैत्र यदि कोई भाग्यशाली पुत्र ऐसी भी सेवा उनकी करे तो भी वह उनके कृत उपकार के बदले में उनका प्रत्युपकारक नहीं हो सकता है - यही बात यहां " परिवहेत् " इस विध्यर्थक प्रयोग से प्रकट की गई है । तो फिर उनके उपकार का प्रत्युपकार कैसे किया जा सकता है ? इसके उत्तर में प्रभु ने कहा है कि - ( अहे णं से) इत्यादि - उनके उपकार को प्रत्युपकार इसी से हो सकता है कि वह उन्हें जिनप्रणीत चारित्ररूप धर्म में स्थापित कर दें, सब से पहिले वह उन्हें यह समझा कि यह जिनधर्म जिनेन्द्र द्वारा प्रणीत है अतः इससे हिनका - रकता के सिवाय अहितकारता कथमपि नहीं है जन्म जन्मान्तर से छूटने की यही परमौषधिप्राप्त हो सकती है अन्यत्र नहीं जन्म, जरा और मरण रूप रोग का सच्चा इलाज सम्यग्दर्शन ज्ञान चारित्र के सेवन से ही जीव को प्राप्त हो सकता है इस प्रकार से उन्हें समझाकर फिर इसके सेवन से किन२ जीवोंने आत्मलाभ प्राप्त किया है, कौन २ जीव એવા કોઇ સુપુત્ર હાય કે જે પેાતાના માતાપિતાની ઉપર દર્શાવેલી પદ્ધતિથી સેવા કરતા હાય, તેા પણ તે તેના માતાપિતાએ તેના ઉપર જે ઉપકાર કર્યાં હાય છે તેના પ્રત્યુપકાર વાળી આપવાને સમર્થ થઇ શકતે નથી. એજ વાત " परिवहेत " या विध्यर्थ प्रयोग द्वारा व्यस्त रवामां भावी छे. તા તેમના ઉપકારના ખદલા તે કેવી રીતે વાળી શકે? આ પ્રશ્નના उत्तर ३ये महावीर प्रभु छे" अहेणं से" त्याहि तेभना उपहारना બદલે વાળવાના માત્ર એક જ ઉપાય છે, તે ઉપાય નીચે પ્રમાણે છે— તેણે તેમને શ્રુતચારિત્રરૂપ ધર્મ તરફ વાળી લેવા જોઇએ. તેણે તેમને સમજાવવું જોઇએ કે જૈન ધમ જિનેન્દ્ર ભગવાના દ્વારા પ્રરૂપિત થયેલે છે તે ધમ જ સ'સારી જીવાનું હિત કરનારા છે, આ ધર્મમાં બતાવવામાં આવેલા માર્ગે ચાલવાથી સ સારી જીવાનું કોઈ અહિત થતું નથી, જન્મમરણની જ'જાળમાંથી છૂટવાની આ એક જ પરમૌષધિ છે. જન્મ, મરણુ અને જરા રૂપ રાગના ખરા ઈલાજ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રના સેવનથી જ જીવને સાંપડી શકે છે આ પ્રકારે તેમને સમજાવીને તેણે તેમને એવાં જીવાનાં પ્રાન્તા આપવા જોઇએ કે જેમણે કેવલ પ્રરૂપિત ધર્મની સમ્યક્ રીતે આરામ

Loading...

Page Navigation
1 ... 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706