Book Title: Sthanang Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 675
________________ सुधाटीका स्था०३७.१सू०१८ सदण्डकैत्रिभिस्वर्जीवधर्मनिरूपणम् १५५ एक द्वित्रिचतुरिन्द्रियाणां तु न भवति तेषां सामस्त्येन योगाभावात् । यावद वैमानिकानां वैमानिकपर्यन्तं त्रिविधमपि प्रणिधान भवति । प्रणिधान हि शुभा. शुभभेदाद् द्विविध, तत्र प्रथमं शुभप्रणिधानमाह-'तिविहे ' इत्यादि, मनोवाकायभेदात्मप्रणिधान त्रिविधम् । सामान्यमूत्रमेतत् । विशेपमाश्रित्य तु चतुर्विशतिदण्ड कचिन्तायां त्रिविधं सुरणिधानं मनुष्याणामेव तत्रापि संयतानामेवेद भवति, चारित्रपरिणामरूपत्वा दस्येति । अथाशुभमाह-'तिविहे ' इत्यादि, दुष्ट प्रणिगया है इनमें जो मन की एकाग्रता है वह मनः प्रणिधान है इसी प्रकार से वचन की और काय की एकाग्रता को लेकर वचनप्रणिधान और कायप्रणिधान जानना चाहिये यह तीनों प्रकार का प्रणिधान चतुर्विशतिदण्डक में पंचेन्द्रियजीवों को होता है एकेन्द्रिय दोहन्द्रिय. तेहन्द्रिय और चौइन्द्रिय जीवों को यह नहीं होता है क्यों कि इनको तीनों योग नहीं होते हैं। इसी प्रकार से यावत् वैमानिक जीवों तक में यह तीनों प्रकार का प्रणिधान होता है। प्रणिधान शुभ और अशुभ के भेद से दो प्रकार का होता है इनमें शुभाणिधान मनः सुप्रणिधान और वचन एवं काय के सुप्रणिधान को लेकर तीन प्रकार का है यह कथन सामान्य कथन है विशेष कथन की अपेक्षा लेकर जब चतुर्विशतिदण्डक में इस त्रिविध सुप्रणिधान की चिन्ता की जाती है तब यह त्रिविध सुप्रणिधान संयत मनुष्यों को ही होता है क्यों कि यह सुप्रणिधान चारित्र परिणामरूप होता है अशुभप्रणिधान-दुष्टप्रणिधान अशुभ में प्रवृत्तिપ્રણિધાન કહે છે, વચનની એકાગ્રતાને વચન પ્રણિધાન કહે છે અને કાયાની એકાગ્રતાને કાયપ્રણિધાન કહે છે. આ ત્રણે પ્રકારના પ્રણિધાનેને સદૂભાવ પંચેન્દ્રિયથી લઈને વૈમાનિકે પર્યન્તના જીવમાં જ હોય છે. એકેન્દ્રિય, દ્વિીન્દ્રિય ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવેમાં ત્રણે પ્રણિધાનેને સદ્ભાવ હોતો નથી, કારણ કે તે જેમાં ત્રણે પેગેને સદ્ભાવ હોતું નથી. એજ પ્રમાણે વિમાનિકે પર્યન્તના જીવોમાં આ ત્રણ પ્રકારના પ્રણિધાન હોય છે. પ્રણિધાન શુભ અને અશુભના ભેદથી બે પ્રકારનું હોય છે તેમાંથી शुभ प्रणिधानना नीय प्रमाणे त्र से छे-(१) मनः सुप्रणिधान, (२) वयन સુપ્રણિધાન અને (૩) કાય સુપ્રણિધાન. આ કથન સામાન્ય કથન છે. વિશેષ કથનની અપેક્ષાએ જ્યારે ૨૪ દંડકના જીમાં તેને વિચાર કરવામાં આવે, તે સંયત મનુષ્યમાં જ આ ત્રણે સુપ્રણિધાનોને સદુભાઈ હોઈ શકે છે, કારણ કે આ સુપ્રણિધાન ચારિત્ર પરિણામ રૂપ હોય છે અશુભ પ્રણિધાન (દુર પ્રણિધાન) અશુભ પ્રવૃત્તિ રૂપ હોય છે. તે પણ મન, વચન અને

Loading...

Page Navigation
1 ... 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706