Book Title: Sthanang Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 696
________________ ADA Thaw स्थानागसूत्रे दिशां विदिशां सदशता सपतिदिक, तेन समप्रतिदिक्तयाऽपि समानीत्यर्थः । सदेव दर्शयति-अप्रतिष्ठानः-सप्तम्यां पृथिव्यां पञ्चानां नरकावासानां मध्यमो भरकावासः १, जम्बूद्वीपो द्वीपः-सकलद्वीपमध्यमो द्वीपः २, सर्वार्थसिद्ध विमान-पश्चानामनु नरविमानानां मध्यमं विमानमिति ३॥ १।-तथा-' तओ' इत्यादि सर्व पूर्ववत् , नवरं सीमन्तकः-प्रथमपृथिव्यां मधमप्रस्तटे तदभिधानो नर• कावासः ९, समयः-कालः, तत्सत्तोपलक्षित क्षेत्रं समयक्षेत्र मनुप्यलोक इत्यर्थः, २। ईपद्-अल्पोऽन्यपृथिव्यपेक्षया योजनाष्टकबाइल्यत्वात्-प्राग्भारः-पुद्गलनि. और दिशाओं एवं विदिशाओं की सदृशमा से जाननी चाहिये वे तीन वस्तुएँ इस प्रकार से हैं-एक अप्रतिष्ठान, दूसरा जम्बूद्वीप और तीसरा सर्वार्थसिद्ध विमान अर्थात् ये तीनों एक २ लाख योजन के प्रमाण वाले हैं इनके प्रत्येक के दक्षिण वामादि पावभाग समान है और प्रतिदिशा में एवं चिदिशा में ये सहश हैं अप्रतिष्ठान यह नरकावास है यह सातवीं पृथिवी में है और पांच नरकावासों के मध्य में स्थित है जम्बूद्वीप यह सकलद्वीपों के मध्य में रहा हुआ द्वीप है सर्वार्थसिद्ध विमान पांच अनुत्तर विमानों के बीच में हैं लोक में ये तीन समान हैं। यह समानता प्रमाण की अपेक्षा पावभागों की अपेक्षा और दिशा और विदिशाओं की सदृशता की अपेक्षा से हैं ऐमा जानना चाहिये वे तीन ये हैं-एक सीमन्नक नरक, ममय क्षेत्र और ईपत्प्राभाराष्ट्र थिवी, प्रथमपृथिवी में प्रथमप्रस्तट में सीमंतफ नाम का यह नरकावास શાઓની સમાનતાની અપેક્ષાએ સમજવી જોઈએ. જે ત્રણ વસ્તુઓ નીચે प्रमाण छ-(१) २मप्रतिष्ठान, (२) १ पूड़ी५ मन (3) साथ सिद्ध विमान. એટલે કે તે ગણે એક એક લાખ જનને પ્રમાણુવાળાં છે. તે પ્રત્યેકના જમણ, ડાબા આદિ પાર્શ્વ માગ સમાન છે અને પ્રતિદિશ માં અને વિદિશામાં સદશ (સમાન) છે પ્રતિષ્ઠાન નામને નરકાવાસ સાતમી નરકમાં આવેલ છે તે પાંચ નરકાવાસની મધ્યમાં આવેલ છે. જે બૂઢીપ સઘળા દ્વીપોની મધ્યમાં આવેલે એક કપ છે. સર્વાર્થસિદ્ધ વિમાન પાંચ અનુત્તર વિમાનોની વચ્ચે રહેલું છે. અપ્રતિષ્ઠાન, બૂઢીપ અને સર્વાર્થસિદ્ધ વિમાન, આ ગાણે વસ્તુઓ લેકમાં સમાન છે તે સમાનતા પ્રમાણની અપેક્ષાએ, પાઉંભાગની અપેક્ષાએ, દિશાઓની અપેક્ષાઓ અને વિદિશાઓની અપેક્ષાએ છે, એમ સમજવું જોઈએ. એજ પ્રમાણે નીચેના રણમાં પણ સમાનતા પ્રકટ કરવામાં આવી છે-(૧) સીમન્તક નરક, (૨) સમયક્ષેત્ર અને (૩) ઈષપ્રાગભારા પૃથ્વી. પહેલી પૃથ્વી (નરક ) ના પહેલા પ્રસ્તટમાં સીમંતક નામને આ નરકાવાસ આવે છે.

Loading...

Page Navigation
1 ... 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706