Book Title: Siri Chandrai Chariyam Author(s): Kastursuri, Chandrodayvijay, Publisher: Nemi Vigyan Kastursuri Gyanmandir View full book textPage 9
________________ चंदरायचरि Jain Education Interna આ ચરિય ગ્રંથ અંગેની પ્રસ્તાવના પંડિત શ્રીયુત્. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી (નિવૃત્ત જૈન પડિતવડાદરા રાજ્ય) એ વિશાદ રીતે લખી આપી અમેને ઉત્સાહિત કર્યા છે. જ્યારે ખંભાત-ચાતુર્માસની ફલશ્રુતિનું આલેખન પંડિત છમીલદાસ કેશરીચંદ સંઘવીએ કર્યું છે. પ્રકાશન અંગે દ્રવ્ય સહાય. શ્રી સ્થંભતી તપગચ્છ જૈન શ્રી સંઘના જ્ઞાન દ્રવ્યમાંથી મળી છે. જેથી પ્રસ્તુત પ્રકાશન સુલભ થયું છે. અને તેને ખરો યશ શ્રી સ્થંભતી તપગચ્છ જૈન શ્રી સંઘને શિરે છે. જ્યારે મુદ્રણ અ ંગેની સુઘડતા સ્વચ્છતા અંગે મુદ્રક શ્રી રામાનંદ પ્રીન્ટીંગ પ્રેસના પ્રધાન સંચાલક શ્રીયુત્ શ્રી ત્રિભુવનદાસજી શાસ્ત્રીની લાગણી ન ભુલાય તેવી છે. તેમ ભક્તિબ્ધતા યાગે આ પ્રકાશનના મુદ્રણ કાર્યને ત્વરિત બનાવવા અંગેની વ્યવસ્થા, કાની ઝીણવટ ભરી દૃષ્ટિ અને શ્રમ સાબરમતી રામનગર જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક શ્રી સંઘના કોષાધ્યક્ષ શ્રીયુત્ ચંદુલાલ હવજીભાઈ (ગુજરાત સ્ટેટ કંપની વાળા) ને અનુમાનીય છે. આમ ઉપરોક્ત સર્વ કોઈ અનુકૂળતા મળી રહેતાં અમારી સંસ્થા આ એક અપૂર્વ ગ્રન્થરત્નને પ્રકાશિત કરી રહી છે. અતિ ગૌરવની વાત તે એ છે કે પ્રસ્તુત ચયિના રચનાના પ્રારભ તેમ સમાપ્તિ જેમ ખંભાતમાં થઈ તેમ તેને પ્રકાશન સમારેાહ પણ શ્રી સ્થ ંભતીર્થ તપાગચ્છ જૈન શ્રી સંઘે. વિ. સં. ૨૦૨૭ વૈશાખ સુદ-૧૪. તા. ૯-૫-૭૧ ના ડા. કૈલાસ કાર્જુના વરદહસ્તે અભૂતપૂર્વ ઉત્સાહથી ચરિત્રકાર મહાત્માની નિશ્રામાં ઉજવ્યો છે. અંતમાં એજ કે પ્રસ્તુત ચરિત્રનું શ્રવણ-ચિંતન મનન સ અભ્યાસી કરી પોતાનું આત્મહિત સાધે એજ મનીષા. For Personal & Private Use Only લી. શ્રી નેમિવિજ્ઞાન કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર સુરતના પ્રધાન સચાલક શા. શાંતિલાલ ચીમનલાલ સંઘવી * प्रकाशकीय निवेदन **** 1111 www.jainliterary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 318