Book Title: Siri Chandrai Chariyam
Author(s): Kastursuri, Chandrodayvijay, 
Publisher: Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 8
________________ Jain Education I પ્રકાશકીય નિવેદન. અમારી સંસ્થાનું એવું કોઈ સદ્ભાગ્ય છે કે અમાને શ્રી શ્રુતજ્ઞાનની ભક્તિ કરવાના સુઅવસર મળી રહે છે. પ્રસ્તુત “મિતિ પત્રાય ચયિં” નું પ્રકાશન અમારા માટે પરમ સૌભાગ્યરૂપ અને છે. પૂજય ન્યાય વિશારદ ન્યાયાચાર્ય શ્રીમાન્ ઉપાધ્યાયશ્રી યશે।વિજયજી મ. કૃત દ્રવ્યગુણુ પર્યાયના રાસ’’ એ ગુજરાતી રાસ ઉપરથી શ્રીભાજસાગરજી ગણિવરે સંસ્કૃતમાં દ્રવ્યાનુયોગ સર્જળા” એ નામક વિશિષ્ટ કોટિના ગ્રન્થ રચી ગુજરાતી રાસનું સ`સ્કૃતીકરણ કરી સંસ્કૃત સાહિત્યમાં વૃદ્ધિ કરી છે. તેમ પૂ. પં. શ્રી, મોહનવિજયજી મ. કૃત “ચંદ્રરાજાનેા રાસ” એ ગુજરાતી કૃતિ ઉપરથી પ્રસ્તુત પ્રાકૃત ચરિત્રની રચના પરમપૂજ્ય પ્રાકૃત વિશારદાચાય મહારાજ શ્રી વિજયકસ્તૂર સૂરીશ્વરજી મહારાજે કરેલ છે કે જે આજે પ્રકાશિત કરતાં અમો આનન્દ્વ અનુભવીએ છીએ. ચરિત્રકાર આચાર્ય શ્રીજીના અનેક પ્રાકૃત ગ્રન્થાથી પ્રાકૃતના અભ્યાસીઓ સારી રીતે પરિચિત છે અને તે તે ગ્રન્થાના અભ્યાસ વાચન તેમ પરિશીલનથી પ્રાકૃતભાષાના બાલ યુવક પ્રૌઢ તેમ વૃદ્ધ અભ્યાસીએ તદ્ન વિષયક જ્ઞાન મેળવી આન ંદ અનુભવે છે. અમેને પણ વિશ્વાસ છે કે પૂર્વ ગ્રન્થાની જેમ આ ચરિત્ર પણ સવાઈ માટે ઉપયેાગી બનવા સાથે અનેકને ઉપકારક બનશે. આના સુવ્યવસ્થિત સંપાદન અંગે ચરિત્રકાર આચાર્ય શ્રીજીના વિનેય શિષ્ય પૂજ્ય ઉપાધ્યાય શ્રી ચંદ્રોદ્રયવિજયજી ગણિવરને પરિશ્રમ પ્રશસ્ય છે. તેમ પ્રૂફરીડીંગ અંગે પૂ. ગણિ શ્રી. અથેાકચંદ્રવિજયજી મ. પૂ. મુનિ શ્રી જયચંદ્રવિજય મ. પૂ. મુનિ શ્રી પ્રાચંદ્રવિજયજી મ. પૂ મુનિ શ્રી નરચ ંદ્રવિજયજી મ. પૂ. મુનિ શ્રી હી કાર ચંદ્રવિજયજી મ. પૂ. મુનિ શ્રી કુશલચ'દ્રવિજયજી મહારાજ આદિ મુનિવરોએ કરેલ શ્રમ અવિસ્મરણીય બનેલ છે. For Personal & Private Use Only www.jainmeditary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 318