________________
चंदराय
चातुर्मास संभारणा
चरिए
શ
આ શુભ પ્રસંગે ઉપરોક્ત સૂરિત્રિપુટી ઉપરાંત આગ્રહભરી વિનંતિને માન આપી પૂ. આ. ભ. શ્રી વિજય યશોભદ્રસૂરિજી મ. પૂ. આ. ભ. શ્રી વિજય દેવસૂરિજી મ. પૂ. પં. શ્રી. મહિમાપ્રભ વિ. ગણિ. મ. પૂ. પં. શ્રીમુક્તિવિજ્યજી ગણિ મ. પૂ. મુનિશ્રી રામચંદ્રજી વિગેરે શ્રમણુભગવંતેનું સપરિવાર આગમન થયું હતું.
મહાવદ ૩, ના શેઠ કેશવલાલ બુલાખીદાસ તરફથી તેમના ધર્મપત્ની અ. સૌ. શ્રી લલિતાબેનના શ્રેયાર્થે શ્રોસિદ્ધચક્ર મહાપૂજન ભણાવવામાં આવ્યું હતું.
ચેકશીની પળમાં પ્રતિષ્ઠા. દિન પ્રતિદિન અવનવાં શાસનપ્રભાવનાનાં કાર્યો ચાલુજ રહેતાં હતાં ફાગણ સુદ ૩ ચેકશીની પોળના શ્રી વિમલનાથજીના દેરાસરમાં શાનિસ્નાત્ર સાથે ભવ્ય પ્રતિષ્ઠામહોત્સવ ઉજવાયો જેમાં રાત્રે ભાવનાના પ્રસંગે શ્રી રસિક લાલ ગયાની ભક્તિરસની જમાવટ થતાં તેને સાંભળવા હજારની માનવમેદની મળતી હતી અને ધન્યતા અનુભવતી હતી. આ મહોત્સવ શ્રી સકળચંદ ભુરાભાઈ ચોકશીના કુટુંબીઓ તરફથી ઉજવાયો હતો.
• ફા. સુ. ૩. ના શ્રી સ્થભન પાર્શ્વનાથજીને લેપ થયેલ હોવાથી અઢાર અભિષેકનું મંગળ વિધાન અદમ્ય ઉત્સાહથી થયું હતું. - પૂજ્ય આ. ભ. શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ. નું સ્વર્ગગમન.
ખંભાતમાં વિધવિધ રીતે શાસનપ્રભાવનાનાં કાર્યો જેઓશ્રીની પ્રેરણા અને શુભાશિષથી ચાલી રહ્યા હતાં તે ૬ દાદા મહારાજ તરીકે ખ્યાતનામ પૂજ્યપાદાચાર્ય શ્રીમદ્વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ. સાહેબની ફાગણ વદ અમાસે
એકાએક શારીરિક અસ્વસ્થતા થઈ અને ત્યાંથી લકવાની અસર થઈ છતાં જેઓશ્રીની માનસિક શાન્તિ તે કઈ અજબ ગજબને પ્રભાવ પાડે તેવી હતી તેઓ શ્રીની સેવામાં સકલ ચતુર્વિધ શ્રી સંધ લાગી ગયા અને સેવામાં તન્મય બની પિતાની ક્ષણેક્ષણને જાણે સાર્થક બનાવતું હોય એમાં જેઓશ્રી પ્રત્યે મીટ માંડી રહ્યો હતે એ દર
રા
Jain Education internation
For Personal & Private Use Only
1 wwwb
org