________________
चंदराय
afte
11911
Jain Education Intern
તેની બીજી આવૃત્તિ સ. ૨૦૦૪માં પ્રકટ થઈ હતી, જેમાં અમારી નમ્ર પ્રસ્તાવના છે. પાછળથી તેની ત્રીજી આવૃત્તિ પણ પ્રકટ થઈ છે.
એ સિવાય (૨) સ્થંભન પાર્શ્વનાથ મહાત્મ્ય (૩) આરામ સાહા કહા (૪) ધણુવાલ કહા (૫) કરૂણુરસ કદંબક (પ્રા. સ) (૬) તરંગવઇ કહા (સંપાદન) (૭) સિરિજ » ચારિય જેવી અનેક રચનાઓ કરી છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાય ના (૮) અભિધાન ચિન્તામણિ કોશની ચન્દ્રોદયા વ્યાખ્યા રચી તેએએ સ. ૨૦૧૨માં પ્રકાશિત કરાવી હતી, તેમાં પણ અમારી પ્રસ્તાવના ને સ્થાન અપાયુ છે
આચાર્ય શ્રી વિ. કસ્તૂરસૂરીશ્વરજીએ શ્રી હેમચદ્રાચાર્ય રચિત વિશાલ ઇસપÖમય સ ંસ્કૃત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિતનું પ્રાકૃતમાં રૂપાન્તર કરવાનું સાહસ આદયુ" છે, તેમાંના પ્રથમ પર્વને (૯) “સિરિ સહણાહ ચરિય’” નામથી તેઓએ સ. ૨૦૧૬માં મુંબાઇમાં શ્રી ગાડી પાર્શ્વનાથના સાંનિધ્યમાં રચ્યું હતું, જેના સંપાદક ઉપાધ્યાય શ્રી ચ ંદ્રોદય વિજય ગણિ છે. આ ગ્રંથ “શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ-જ્ઞાનમંદિ” સૂરતથી સ. ૨૦૨૫માં પ્રકાશિત છે.
તેઓશ્રીએ રચેલી બાધક પ્રાકૃત ૫૫ કથાના સંગ્રહ (૧૦) પાઇઅ વિન્નાણુ કહા (પ્રથમ ભાગ) નામથી પ્રકાશિત પ્રથમ આવૃત્તિ પછી, તેની બીજી આવૃત્તિ સ. ૨૦૨૪માં પૂર્વોક્ત સંસ્થા તરફથી પ્રકાશિત થયેલ છે, તેના સૌંપાદક તેમના પ્રશિષ્ય મુનિ જયચંદ્ર વિજય છે, તેના બીજો ભાગ હવે પ્રકટ થનાર જણાય છે.
તેઓએ રચેલ પ્રસ્તુત (૧૧) “સિરિચંદરાય ચરિય” ની રચના મુખ્યતયા ગદ્ય પ્રાકૃતમાં ચાર ઉદ્દેશઅધિકારમાં છે, તેમ છતાં તેમાં પ્રસંગાનુસારી સુબોધક વિવિધ પ્રાકૃત સુભાષિત સંખ્યાબદ્ધ પદ્યો છે, તે ઘણાં મનનીય છે. તે પૂર્વાચાર્યાં—કવિ વિદ્વાનાની પ્રસાદીરૂપે જાણી શકાય છે.
प्रस्तावना
[]]
www.jainmeditary.org