Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
-२२८7.
'सिद्धान्तमहोदधौ वैयावृत्ययतो योगी,
स्थविरोऽसौ प्रवर्तकः । स्वाध्यायध्यानसौधश्च,
जिनरत्नमुनीश्वरः ।।११३।।
पञ्चमस्तरङ्गः
વૈયાવચ્ચમાં પ્રયત્નશીલ, સ્વાધ્યાય અને સધ્યાનના નિલય સ્થવિર પ્રવર્તક મુનિશ્રી જિનરત્ન વિ. મ. ll૧૧all
आप्रान्ताव महोपास्ति
पर प्रेमर्षिणः परः। पंन्यासजयसोमर्षि
र्दुस्तपतपसां निधिः ।।११४ ।।
સૂરિ પ્રેમની મહા સેવામાં અંત સમય સુધી પરમ તત્પર, દુરૂપ એવા તપના નિધિ પંન્યાસપ્રવર જયસોમવિજયજી ગણિવર્ય.I૧૧૪ll
।
सात्त्विकास्तत्त्वविद्वर्या
स्तपस्विनः प्रभावकाः । शान्ता दान्ता महोदात्ताः,
धीरतयाऽतिमन्दराः ।।११५।।
સત્ત્વથી શોભતા, તત્ત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ, ઉગ્ર તપસ્વીઓ, શાન્ત, દાન્ત, મહાઉદાર, સ્વધેર્યથી મેરુથી ય ચઢિયાતા. ll૧૧૫ll
व्युत्पन्नमतिमन्तश्च,
शास्त्रमर्मविदोऽजयाः । निःस्पृहा निर्ममाः सङ्ग
वर्जिता शममण्डिताः ||११६।।
વ્યુત્પન્નમતિના સ્વામિ, શાસ્ત્રોના મર્મને पामेला, ज्यांयथी हार नहीं पामनारा, नि:स्पृह, निर्भभ, निःसंग, शमथी शोलता....||११||
--
संयमसौरभाक्रान्त
विश्वविश्वोपकारकाः । चारित्रचन्दनेनादः,
पुनाना वायुमण्डलम् ।।११७ ।।
સંયમની સૌરભથી વ્યાપ્ત એવા સમગ્ર વિશ્વ પર ઉપકાર કરનારા, ચારિત્રરૂપી ચંદનથી આ वायुभंडाने पवित्र रनारा.... ॥११७॥
સુવિદાય સમુદાય

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168