Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 134
________________ २६७ लोकैषणाविहीनेन नितान्तं निःस्पृहेण च । त्रिशतर्षिगणः सृष्टः, शीलमाहात्म्यशालिना । । २०२ ।। भूमितलगतं बीजं, विश्वस्यागोचरं यथा । वटच्छायाऽनुभावेन, लक्षानुपकरोत्यहो ! ।।२०३ ।। यशःख्यातावलिप्तेन, लोकपराङ्मुखेन च । भूगर्भगतबीजेन, 'सिद्धान्तमहोदधी श्रीप्रेमसूरिणा तथा । । २०४ ।। विशालसमुदायाख्यं विनिर्माय वटं कृतम् । भवतापार्दितात्मनाम् ।।२०५ ।। युग्मम् ।। धर्मदानमहासौख्यं, -पञ्चमस्तरङ्गः ન તો હતી લોકૈષણા કે ન તો હતી સ્પૃહા, તેમણે ૩૦૦ સાધુઓના સમુદાયનું સર્જન કર્યું તેમાં તેમના ચારિત્રનો પ્રભાવ હતો. ૨૦૨૨ २६८ વિશ્વને અગોચર એવું જમીનમાં ગયેલું બીજ વટવૃક્ષ બનીને પોતાની છાયાથી લાખો પર रे छे. ॥२०३॥ તેમ યશખ્યાતિથી અલિપ્ત, લોકથી પર અને ભૂગર્ભમાં જતાં રહેલ બીજ સમાન શ્રીપ્રેમસૂરિ भ. खे.... વિરાટ સમુદાયરૂપ વડલાનું સર્જન કરીને સંસારના તાપથી પીડિત એવા લાખો જીવોને ધર્મદાન દ્વારા પરમસુખ આપ્યું. II૨૦૪-૨૦૫॥ જિનશાસનસેવા

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168