Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 135
________________ २६९ ૨૭૦ ' - સિદ્ધાન્તમદોઢથોનું (શાર્દૂર્નાવિત્રીતિમ્) लोकानामुपकारकः प्रतिदिनं, श्रीमान् महासद्गुणः कीयोल्लवितसिन्धुनीरनिवहः, श्रीसङ्घभद्रार्थकः । संयुक्तो जिनशासनावनविधौ, योद्धेव सर्वात्मना प्रेमः स्तात् सततं कृतज्ञहृदयैः, संस्मर्यमाणस्मृतिः ।।२०६ ।। (ઉપનાતિ) स कम्बुतीभेन्द्रति सिंहति स्म સરીનંતિ નતિ દિધ્ધતિ મ | महेन्द्रति प्रख्यचरित्रतोऽयं श्रीप्रेमसूरिर्गतरागति स्म ।।२०७।। पञ्चमस्तरङ्गः પ્રતિદિન લોકોપકારનિરત, જ્ઞાનાદિ લક્ષ્મીથી શોભતા, ઉજ્જવળ કીર્તિથી સમુદ્રને ઓળંગી જનારા, શ્રીસંઘકલ્યાણની ઝંખના કરનારા જેઓ શ્રીજિનશાસનના રક્ષણ માટે ભડવીર યોદ્ધાની જેમ સર્વ પ્રયત્નથી જોડાયા તે સૂરિ પ્રેમ સતત કૃતજ્ઞ હૃદયોની સ્મૃતિમાં આવો... l૨૦ધ્રા - - - પ્રકૃષ્ટ ચરિત્રથી સૂરિ પ્રેમ અહીં શંખ (નિરંજન) ગજરાજ (શૂરવીર) સિંહ (નિર્ભય) સરોજ (નિર્લેપ) આકાશ (નિરાવલંબન) સમુદ્ર (ગંભીર), મહેન્દ્ર (ઐશ્વર્યવાન) અને વીતરાગની જેમ આચરણ કરતાં હતાં. l૨૦ell (ન્દ્રિા ) गुरुहृदिव घनाश्रयः शशी गुरुगुण इव शीलवद्रविः । गुरुरिव सुरशैल उन्नतः સુરરિરિવ યાતિ મે 1: Tોર૦૮ના આકાશ ગુરુહૃદય જેવું (વિશાળ) છે. ચન્દ્ર ગુરુગુણ જેવો (સૌમ્ય) છે. અને સૂર્ય તેમના શીલ જેવો (ઉગ્ર) છે. મેરુ પર્વત ગુરુ જેવો ઉન્નત છે. અને મારા ગુરુ મેરુપર્વત જેવા છે. l૨૦૮ (વસન્તતિના) देवस्वभक्षणमहावृजिनाद्विमुक्ति र्दीक्षाऽपि बालवयसां प्रतिबन्धमुक्ता । उत्कृष्टसाधुसमुदायसुसर्जनं च सङ्घो गुरो !ऽस्ति भवदीयकृपाकृतार्थः ।।२०९ ।। '. અહીં માલોપમા છે. ૨. અહીં પ્રથમ બે લાઈનમાં વિપર્યાસોપમાં અને પછીની બે લાઈનમાં અન્યોન્યોપમા છે. દેવદ્રવ્યભક્ષણના મહાપાપથી મુક્તિ... બાલદીક્ષાના પ્રતિબંધનું નિવારણ... ને પ્રકૃષ્ટ સાધુસમુદાયનું સર્જન... ગુરૂદેવ ! ખરેખર આપની કૃપાથી શ્રીસંઘ કૃતાર્થ છે. ll૨૦૯ll --- । जिनशासनसेवा -જિનશાસનસેવા - જિનશાસનસેવા

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168