Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 160
________________ - સિદ્ધાન્તમદોઢથી 1 (મુનાપ્રયાતિમ્) सरस्वत्यपत्यं ! श्रियामेकनाथ ! बृहस्पत्यतिक्रान्तबुद्धिर्गुरो ! ऽसि । जगज्जैत्रसाम्यैकसिन्धुः परात्मन् ! नमस्ते गुरुप्रेमसूरीश ! भक्त्या ।।४।। सप्तमस्तरङ्गः ઓ સરસ્વતી પુત્ર ! ઓ (ગુણોરૂપી) લક્ષ્મીના સ્વામિ ! ગુરૂદેવ ! આપ બુદ્ધિથી બૃહસ્પતિને ય ટપી જાઓ છો... જગતને જીતી લેતા સમતાના સાગરસમાન શ્રેષ્ઠ આત્મા ગુરુપ્રેમસૂરીશ! આપને ભક્તિથી નમસ્કાર થાઓ.il૪oll (મુનાપ્રતિમ્) क्व लप्स्ये प्रभो ! दर्शनं ते पवित्रं ? क्व लप्स्ये भवत्पादनत्यैकसौख्यम् । भविष्ये कदा भक्तिधन्यैकजन्मा નમસ્તે ગુમસૂરીશ ! મવચા T૪૧T ઓ પ્રભો ! પુનિત એવું આપનું દર્શન હું ક્યારે મેળવીશ ? આપના ચરણોમાં નમવાનું સુખ હું ક્યારે પ્રાપ્ત કરીશ ? આપની ભક્તિથી હું મારું જીવન ક્યારે ધન્ય બનાવીશ ? ગુરૂપ્રેમસૂરીશ ! આપને ભક્તિથી નમસ્કાર થાઓ. II૪૧. ( (भुजङ्गप्रयातम्) भवत्पादपद्मे सदा मेऽस्तु चित्तं भवत्पादसेवाफलं मेऽस्तु पुण्यम् । भवन्नामनादो गुरो ! चेतसि स्यात् नमस्ते गुरुप्रेमसूरीश ! भक्त्या ।।४२ ।। મારુ ચિત્ત સદા આપના ચરણકમલમાં રહો. મારા પુણ્યના ફળરૂપે આપની ચરણસેવા. મળજો. ગુરુદેવ ! મારા હૃદયમાં આપનું નામ ગુંજતું રહે... ગુરુપ્રેમસૂરીશ ! આપને ભક્તિથી નમસ્કાર થાઓ. II૪ના (મુનાપ્રયતમ) जगज्जन्तुकल्याणबोधिप्रदाता दुरन्तैकमोहारिपाता विधाता । गुरो ! ऽसि प्रबोधार्यमा मोक्षयाता नमस्ते गुरुप्रेमसूरीश ! भक्त्या ।।४३।। જગતના જીવોને કલ્યાણબોધિના દાતાર, દુરંત એવા મોહશત્રુથી રક્ષણ કરનાર, વિધાતા એવા ગુરૂદેવ ! ખરેખર આપ પ્રબોધ માટે સૂર્યસમાન છો.., મોક્ષગામી છો... ગુરુ પ્રેમસૂરીશ ! આપને ભક્તિથી નમસ્કાર થાઓ. I૪all - - ૧. નીતિ: = નમન

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168