Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 158
________________ - સિદ્ધાન્તમદોઢથાનું ( તમ્) लवणो जलधिश्च सरोऽतिलघु મવડીયમદ ! હૃદં તુ તા . सदृशं ह्यथवाऽप्यभिरामतरं “ગુરુ'નામ તુ સાર્થવ વ પુરો !!ારૂરૂ // (મવિતામ) मनः स्फटिकैः स्वतनोर्निरमायि त्वदीयमिति स्फुटमेव गुरो ! ऽस्ति। अघेन सुखं सुकृतेन च दुःखं यथा न, तथा भवताऽभविकाप्तिः ।।३४ ।। મતમતરા: દરિયો તો ખારો છે, અને સરોવર તો ખૂબ નાનું છે, માટે આપનું હૃદય તો તે બેથી (આંશિક) સદૃશ કે વધારે સુંદર છે. ખરેખર ગુરૂદેવ ! આપનું “ગુરુ” (Great) એવું નામ તો સાર્થક જ છે. ll૩૩ ઓ ગુરુદેવ ! એ સ્પષ્ટ જ છે કે, સ્ફટિકોએ પોતાના શરીરથી આપનું મન બનાવ્યું છે. પાપથી સુખ અને ધર્મથી દુઃખ એ જેમ અસંભવિત છે. તેમ આપનાથી અકલ્યાણની પ્રાપ્તિ પણ અસંભવિત છે. (અર્થાત્ આપનાથી જીવોનું કલ્યાણ જ થાય છે.) Il૩૪. - (ઉપનાતિ) आयुःक्षयेण च्युतयोगयागः समागतश्चैव गतश्च सेद्धम् । कृत्वा महद्धि जिनशासनं यः प्रेमेशिता स्तात् सततं श्रिये सः ।।३५ ।। (ઉપનાર) क्वासन्नसिद्धेस्तु पुनोर्मयाप्तिः ? क्व तद्गुणाब्धेर्लवलेशलब्धिः ?। तथाऽपि याचे भवमुक्तिदाता प्रेमेशिता स्तात सततं श्रिये सः ।।६।। ૧. અહીં નિન્દોપમા છે. ૨. અહીં અભૂતપમા છે. રૂ. અહીં અસંભાવિતોપમા છે. (પૂર્વજન્મમાં) આયુષ્ય ખૂટ્યું.. યોગસાધના અધુરી રહી. અહીં આવ્યા અને... પાછા મુક્તિ પામવા આગળ ગયા.. અને જતાં જતાં જિનશાસનને સમૃદ્ધ કરી ગયા. તે પરમર્ષિ પ્રેમ કલ્યાણ માટે થાઓ. l૩પ આસન્નસિદ્ધ એવા ગુરુદેવ મને ફરીથી કેવી રીતે મળવાના ? ઓહ. તેમના ગુણોનો અંશ મેળવવો પણ દુર્લભ છે. છતાં પણ હું માંગું છું, કે ભવથી મુક્તિ અપાવનાર પરમર્ષિ પ્રેમ કલ્યાણ માટે થાઓ. l૩ઘા (

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168