Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
(વ્રુત્તવન્વિતમ્)
मदनमोहरिपौ च महारथ ! प्रयमपालनसिद्धमनोरथ ! |
सबलरागबलाहकमारुत !
प्रशस्ति
નિહિત મનશૂન્ય ! નમોડસ્તુ તે ।।૩૦।।
(ક્રુર્તાવર્તાશ્ર્વતમ્)
निबिडमोहनिशान्तकभास्कर !
'सिद्धान्तमहोदधौ
दुरितदोषदवानलपुष्कर !।
विमलहृज्जनहृत्परशङ्कर !
परमशीलधराय नमोऽस्तु ते ।। ३१ ।।
(રૂન્દ્રવંશ)
નિળો ! પુરો ! ત્યું નરાન્તાર∞ ! विष्णुप्रकाश भुवने प्रकाशसे ।
जैवातृकस्यैव करं समाप्य ते
૧. અહીં શ્લેષોપમા છે
મન્યઃ વેલ્લું સ્વિવ મોવતે સવા રૂ૨ ||
सप्तमस्तरङ्गः
મદન-મોહ શત્રુ માટે મહારથી સમાન, ઉત્તમ વ્રત એવા બ્રહ્મચર્યના પાલનથી સિદ્ધમનોરથ-વાળા, બળવાન એવા પણ રાગના વાદળાને વિખેરતા પવનસમા, સમગ્ર દોષથી શૂન્ય ગુરુદેવ! આપને નમસ્કાર થાઓ. In
ગાઢ મોહરૂપ રાત્રિનો અંત કરવામાં સૂર્યસમાન, દુરિત-દોષના દાવાનળને બુઝાવવામાં પુષ્કરાવર્તમેઘસમાન, નિર્મળ હૃદયવાળા, જનોનાં હૃદયોને અત્યંત આનંદ આપનાર પ્રકૃષ્ટ ચારિત્રધારક હે ગુરુદેવ! આપને નમસ્કાર થાઓ. ||૩||
જિષ્ણુ (જયનશીલ) (વિષ્ણુ પક્ષે જિષ્ણુ = વિષ્ણુનું સમાનાર્થી નામ), નરકાન્તકારક (વિષ્ણુપક્ષે નરકનામના રાક્ષસને હણનાર) એવા હે ગુરુદેવ, આપ વિષ્ણુની સમાન ભુવનમાં પ્રકાશો છો, ચન્દ્ર સમાન આપના કર (ચંદ્રપક્ષે કિરણ) પામીને ભવ્ય જીવ કુમુદની જેમ આનંદ પામે છે.[૩૨]ા
પ્રશસ્તિ

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168