Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 155
________________ સતકર્તા : - સિદ્ધાન્તમદોઢથી 1 (શાર્દૂહ્નવીદિતમ્) केचित्काव्यकलापकल्पकुशलाः केचित्तपोभिः कृशाः, सिद्धान्तोपनिषद्विचारचतुराः, केचित्पराः पाठने । केचिच्चिन्तनचञ्चवोऽथ भुवने, व्याख्याकृतः केचन प्रेमर्षि प्रवरं नमामि सततं, सर्वैर्गुणः संश्रितम् ।।२४ ।। કેટલાક કાવ્યો બનાવવામાં કુશળ છે તો કેટલાક તપથી કૃશ છે. કોઈ સિદ્ધાંતોપનિષદ્ગા વિચારમાં ચતુર છે તો કેટલાક પાઠનમાં. કો'ક ચિંતન શીલ છે. તો જગતમાં કો'ક વ્યાખ્યાનકારો છે. પણ શ્રેષ્ઠ દષિ એવા સૂરિ પ્રેમને હું સતત નમું છું. જે સર્વગુણોથી આશ્રય કરાયા છે. ll૧૪ll (શાર્દૂનવોદિતમ્) यस्याऽऽसीत्परमाद्वितीयधिषणा, विश्वेऽपि विश्वे कृपा, यत्नो मङ्गलकल्पनाय च कृता-ऽगस्यप्यहो ! सर्वथा । पादौ तीर्थसमौ स्मितं वरसुधा, लावण्यपुण्या प्रभा, हस्ताब्जं भवमुक्तिदं शिरसि तं, श्रीप्रेमसूरिं स्तुवे ।।२५।।। જેમની પરમ અદ્વિતીય બુદ્ધિ હતી, સમગ્ર વિશ્વ પર કરુણા... અપરાધીનું પણ મંગલા કરવાનો યત્ન... તીર્થસમા ચરણો... સુધા ઝરતું મિત... લાવણ્યપુણ્યપ્રભા હતી... મસ્તક પર જેમનો હાથ પડે ને મોક્ષ થઈ જાય તે સૂરિ પ્રેમને સ્તવું છું. ll૨૫ll - - (શાર્દૂનવિઠ્ઠહિતમ) प्रेमः प्रेमपयोनिधिः पटुधियः, प्रेमं सदैव श्रिताः, प्रेमेणोन्नतिभाक्कृतं प्रवचनं, प्रेमाय भूयो नमः । प्रेमादर्षिपरम्परा सुविहिता, प्रेमस्य शस्यक्षमा, 39ને પ્રેમમૃતો મહામુનિનના:, શ્રીમ ! પાટીશ ! મામ્ રદ્દ | પ્રેમપયોનિધિ... બુદ્ધિમાનોએ જેમનું શરણ લીધું... પ્રવચનપ્રભાવક... એવા સૂરિ પ્રેમને કોટિશઃ વંદના. સુવિહિતશ્રમણપરંપરાના સર્જક... પરમ ક્ષમાના ધારક... પરમર્ષિઓના પ્રેમપાત્ર ગુરુ પ્રેમ ! આપ સદાય રક્ષણ કરો. રઘી

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168