Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
सिद्धान्तमहोदधौ
सप्तमस्तरङ्गः
૨ ૨૮
(શાર્ટૂર્નાવશ્રીદિતમ્) त्रैलोक्येऽप्रतिमस्य तस्य जगति, ह्युत्कृष्टचारित्रिणः श्रीपूज्यस्य तु पूज्यपूज्यचरितं, को वक्तुमीशोऽखिलम् । मौखर्याद् गुरुगौरवैकजनिताद्, लेशो मया दर्शितः पाथोधेश्चरमस्य पाणियमयुक, कोऽहं तितीर्घस्त्विति!॥२१॥
ત્રણ જગતમાં અપ્રતિમ, વિશ્વમાં પ્રકૃષ્ટચારિત્રી એવા તે (સિદ્ધાન્ત મહોદધિ) સૂરિ પ્રેમનું પૂજ્યોને ય પૂજ્ય એવું ચરિત્ર સંપૂર્ણ કહેવાને તો કોણ સમર્થ છે ? છતાં ય ગુરૂગુણ-ગૌરવથી થયેલ વાચાળતાથી મારા વડે કાંઈક અંશ અહીં કહેવાયો છે. માત્ર બે હાથથી રવયંભૂરમણ સમુદ્રને તરી જવા ઈચ્છતો હું કોણ ? (અર્થાત્ તેમનું સંપૂર્ણ ચરિત કહેવું અશક્ય છે.)l૨ll
નિરુપમ ગુણોથી જેમનું સમગ્ર જીવન વંધોને પણ બંધ હતું. બહ્મચર્યના પ્રભાવથી સર્વહિતકરી તેમની વાંછનાઓ સિદ્ધ થઈ. ભીમભવોદધિથી પોતે તર્યા અને બીજા જીવોને ય તાર્યા તેવા દેવ થઈને ય સપ્રેમ અનરાધાર કૃપાવૃષ્ટિ કરનારા પ્રેમસૂરિ મ. ને હું વંદુ છું. ll૨૨ા.
(મન્તાક્રાન્તા) वन्द्यैर्वन्द्यं, निरुपमगुणे- रायुरासीत् समग्रं सिद्धा वाञ्छा, सकलहितदा, ब्रह्मचर्यकधाम्ना । तीर्णो भीमाद्, भवजलनिधे- स्तारयन्नन्यजीवान् वन्दे प्रेम, सुरमपि कृपा, वर्षयन्तं नितान्तम् ।।२२।।
(મુન્દ્રાન્તિા ). धन्यं नेत्रं, परमपुनितं, दर्शनं येन चाप्तं, धन्या जिह्वा, गुणरवरता, श्रोतृकां च धन्यो । चेतो धन्यं, स्मरणनिरतं, पादलग्नं ललाट ॥ वन्दे प्रेम, तमपि विनतं, विश्वविश्वकधन्यम् ।।२३।।
પરમપુનિત એવું તેમનું દર્શન પામનાર નેત્ર ધન્ય છે. તેમના ગુણગાનમાં રત જિલ્લા અને તે સાંભળનારના કર્ણ પણ ધન્ય છે. તેમના સ્મરણમાં રત ચિત્ત અને ચરણમાં લાગેલ લલાટ પણ ધન્ય છે. શ્રી પ્રેમસૂરિ મ.ને હું વંદુ છું. સમગ્ર વિશ્વમાં ધન્ય એવા તેમના વંદકને પણ વંદુ છું. Il૨૩.
- -
-
-

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168