Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 152
________________ * सप्तमस्तरङ्गः - સિદ્ધાન્તમદોઢથી 1 વગ્રા) एतद्गुरुप्राप्तचरित्रसद्मा चैतद्गुरुप्राप्तविचित्रमेधः । एतद्गुरूणां पदपद्मभृङ्गः कल्याणबोधिः कृतवान् चरित्रम् ।।१५।। अल्पाख्यानकृतागाश्चा स्म्यनल्पगुणशालिनः । तस्मै चोत्सूत्रभाषा चे मिथ्या मे दुष्कृतं भवेत् ।।१६।। આ છે બેજોડ ગુરૂદેવોની બેજોડ પરંપરા... આ ગુરૂઓની કૃપાથી ચારિત્ર્યની પ્રાપ્તિ થઈ.. કાંઈક પ્રજ્ઞાની ય પ્રાપ્તિ થઈ.. અને ગુરૂચરણકમળચંચરીક કલ્યાણબોધિ (પં. કલ્યાણબોધિવિ. ગણિવર્ય) એ આ ચરિત્રની રચના કરી.. ll૧પો. ના... અનય ગુણોથી શોભતા ગુરૂદેવના આ ગુણગુંજનમાં અતિશયોક્તિ તો નથી જ. પણ હા... અલ્પોક્તિનો દોષ તો જરૂર છે, તે અપરાધ માટે અને જો કાંઈ ઉસૂત્રભાષણ થયું હોય તો તે માટે મિચ્છામિ દુક્કડમ્. ll૧બ્રા. ( ( शुध्यतां मे क्षतिश्चात्र, कृतकृपैः सुकोविदः । सावृतेः सूक्ष्मबुद्धेर्या, માતૃશસ્તુ થવ ા ? T૧૭TI અહીં મારી જે ભૂલ થઈ હોય તેનું મારા પર કૃપા કરીને વિદ્વ૮ર્યો શોધન કરે. બેશક... સૂક્ષ્મબુદ્ધિ એવા પણ છદ્મસ્થની ભૂલ થવી સુશકય છે. તો પછી મારા જેવાની તો વાત જ ક્યાં રહી ? ll૧oll ( (શાર્દૂલ્તવીકતમ) औचित्यं न चितं रसेऽरसभृता ध्वानो भृतो नो ध्वनेर्नाऽलङ्कारकृतेरलङ्कृतिररे ! रीतिकृताऽरीतिना । ૧. ઔચિત્ય, રસ, અલંકાર, રીતિ, અભ્યાસ, ગુણ આ સર્વ કાવ્યશાસ્ત્રોમાં II સુપ્રસિદ્ધ છે. વિશેષાર્થીઓએ તેમાંથી જાણી લેવું. અહીં મેં ઔચિત્ય સંચિત નથી કર્યું, રસમાં નીરસતા (ઉદાસીનતા) રાખી છે. “ધ્વનિ'નો સૂર પણ નથી પૂર્યો. અલંકારો રચવા વડે અલંકૃતિ (શણગાર) પણ નથી કરી. રીતિ

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168