Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
२७७
-२७८71
सिद्धान्तमहोदधौ सिद्धान्तन्याययोश्चैव,
व्याकरणस्य गोचरे । गुरोः प्रान्तदशास्थस्य,
ज्ञानमासीन्नवं यथा ।।५।।
षष्ठस्तरङ्गः
૮૦-૮૨ વર્ષ પછી ય ગુરૂદેવનું સિદ્ધાન્ત, ન્યાય, વ્યાકરણના વિષયનું જ્ઞાન પણ તાજું ६. ॥५॥
महानैयायिकाः शिष्या,
वैयाकरणतल्लजाः । स्वक्षतीश्च गुरोर्ज्ञात्वा,
महाश्चर्ये निमज्जिताः ।।६।।
મહાનૈયાયિકો, વૈયાકરણરત્ન જેવા સાધુઓ ય (કર્મસાહિત્યની) પોતાની ક્ષતિઓ ગુરૂ પાસે જાણીને મહા આશ્ચર્યમાં ગરકાવ થઈ જતાં. IIII
।
નિત્ય રવાધ્યાય મગ્ન, ગ્રંથ સંશોધનમાં રતા અત્યંત પીડા છતાં રોગના પ્રતિકારનો ત્યાગ
।
नित्यस्वाध्यायमग्नस्य,
रतस्य ग्रन्थशोधने । अत्यन्तपीडितस्याऽपि,
त्यजतः प्रतिकारणं ।।७।।
5२dl....
।
વેદના વધતી હોવા છતાં સંઘહિતમાં રત, ક્રોધમાનથી શૂન્ય અને માયા લોભના મહાદ્વેષી
वर्धितवेदनस्यापि,
सङ्घहितरतस्य च । क्रोधमानविहीनस्य,
मायालोभमहाद्विषः ।।८।।
समान....
-
प्रशमहूदहंसस्य,
क्षमावार्धिनिशापतेः । कारुण्याम्भोमहाम्भोधेः,
प्रमोदामोदशालिनः ।।९।।
પ્રશમસરોવરના હંસ, ક્ષમાસાગરનાં ઉલ્લાસ માટે ચંદ્રસમાન, કરુણાના મહાસાગર ને , प्रमोहनी सुरलिथी शोलता....

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168