Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
२८१
वैराग्यस्रोतसां सज्झायादीनां श्रवणं भृशम् ।
चकार नित्यमेवासी,
श्रेयसि केन तृप्यते ? ।।१५।।
(उपजाति)
सज्ज्ञानसद्ध्यानरतोऽयमार्यः सर्वार्थसिद्धत्रिदशाः स्तुवन्ति । सन्तः स्म सालम्बनतां व्रजन्ति
वर्षावासे गते तस्मिन्,
जगन्ति सुस्थानि तथा भवन्ति । । १६ ।।
समयज्ञोऽखिलो गणः ।
दिशो दिशः समागत्य,
'सिद्धान्तमहोदधी
अन्तिमाराधना
सार्द्धशतर्षिभक्तौ तत्
प्रपेदे गुरुमातरम् ।।१७।।
विससर्ज महाशिष्यान्,
परः सङ्घोऽभवद् भृशम् ।
वीरवच्च गुरुस्तदा ।। १८ ।।
१ नहीं समुय्ययासंअर छे. २ स्मनो सर्वत्र अन्वय डवो.
षष्ठस्तरङ्गः
२८२
વૈરાગ્યના સ્રોતસમી સજ્ઝાયોનું તેઓ સતત શ્રવણ કરતા હતાં. કલ્યાણના કાર્યમાં તૃપ્તિ
शानी ? ॥१५॥
मार्थ सज्ञान-सध्यानमां तीन हतां... સર્વાર્થસિદ્ધના સુરો સ્તુતિ કરી રહ્યા હતાં. સંતો સાલમ્બનપણું પામતા હતાં અને જગતો (આ મહર્ષિના પુણ્યથી) સુસ્થ (ઉપદ્રવરહિત) બનતા
॥१७॥
ચોમાસું પુરું થયું અને પરિસ્થિતિને સમજતો શિષ્યગણ ચારે બાજુથી આવી આવીને ગુરુમાતા पासे लेगो थयो. ॥१७॥
ખંભાતનો સંઘ ૧૫૦ સાધુઓની ભક્તિમાં રત બન્યો. ગુરુએ મહાવીરસ્વામિની જેમ પોતાના મુખ્ય શિષ્યોને બીજે મોકલ્યા. I॥૧૮॥
અન્તિમ આરાધના

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168