Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 147
________________ ૨૬૪ / - સિદ્ધાન્તમદથી 1 स गतोऽधिकसाधनार्थको મરતક્ષેત્રમુવાડFપુખ્યતઃ | जनयन् स्वनुबन्धिसंयमात् __किल चित्रं त्रिदिवौकसां दिवम् ।।४३ ।। r સ્તર: ભરતક્ષેત્રના પુણ્ય ખૂટ્યા અને અધિક સાધના માટે તલસતો આ આત્મા દેવલોકે પહોંચી ગયો... કદાચ દેવો ય તેમના દર્શનથી વિસ્મયમાં પડી ગયા હશે... સાનુબંધ સંયમના સંસ્કારોથી તો... I૪all - - - शमसजितपुष्पसायक! परकल्याणकबोधिदायक !। जिनशासननौसुनायक ! जगदेतत् कृपयाऽभिषिच्यताम् ।।४४ ।। શમનાં સામર્થ્યથી કામદેવને જીતી લેનાર ! શ્રેષ્ઠ કલ્યાણબોધિના દાતાર ! જિનશાસનનૈયાના સફળ સુકાની ગુરૂદેવ ! આપની કૃપાથી આ જગતને અભિષેક કરો. l૪૪ - - - इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिवर्यविरचिते सिद्धान्तमहोदधिमहाकाव्ये श्रीप्रेमसूर्यन्तिमाराधना-स्वर्गवासवर्णननामा षष्ठस्तरङ्गः । ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યહેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસકલ્યાણબોધિગણિવર્યવિરચિતે - સિદ્ધાન્તમહોદધિમહાકાવ્ય શ્રી પ્રેમસૂરિ-અંતિમારાધના-સ્વર્ગવાસવર્ણન નામનો ષષ્ઠ તરંગ સમાપ્ત ( - १.असमत्ती य चित्तेसु ठाणेसु होइ तेर्सि उप्पाओ । तत्थ वि तयणुबंधो तस्स तहब्भासओ चेव ।। - योगशतकम् ૧. સંયમસાધનાથી જો કદાચ કાળાદિના કારણે મોક્ષ ન થાય તો દિવ્ય સ્થાનોમાં ઉત્પત્તિ થાય છે અને સંયમસાધનાના અભ્યાસથી ત્યાં ય તેના અનુબંધ (સંસ્કાર) રહે છે. - યોગશતકણા - - प्रार्थना

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168