Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 133
________________ २६५ -२६६7. -पञ्चमस्तरङ्गः પોતાના વિદ્વાન શિષ્ય ભાનુ વિ. દ્વારા યુવાશિબિરો કરાવીને આ પાપમય જગતમાં તેઓ સમગ્ર વિશ્વના ઉપકારી બન્યા. ૧૯૭ll सिद्धान्तमहोदधौ भान्वितिनामशिष्येण, धर्मशिबिरकारकः । आसीत्पापमये विश्वे, विश्वविश्वोपकारकः ।।१९७।। प्रापुः केचित्तु सदृष्टि, केचिद्भव्या व्रतान्यपि । केचिद् धन्याः परिव्रज्यां, प्रापुः शिबिरसादिनः ।।१९८ ।। - - - તેના વડે કેટલાય શિબિરાર્થીઓ સમકિત पाभ्यां... डेटलाय भयो हेशविरति पाभ्या.... કેટલાય ધન્ય જીવો દીક્ષા પણ પામ્યા. ll૧૯૮ાા -- युवाप्रबोधयज्ञस्य, शिबिरस्याद्यदेशिने । नमोऽविस्मरणीयोप कारिणे प्रेमसूरये ।।१९९।। યુવાપ્રબોધયજ્ઞ સમી શિબિરોનાં આધદેશક અવિસ્મરણીય ઉપકાર કરનાર પ્રેમસૂરિ મ. ને नमार थामओ. ||१८|| आलेखिताल्पकार्योऽयं, ग्रन्थोऽस्त्यस्य जगद्गुरोः । कार्याण्यस्य प्रभूतानि, लेखनगोचराणि न ।।२००।। તેમના બહુ અલ્પ કાર્યોનો અહીં ઉલ્લેખ થયો છે. તેમના ઘણાં કાર્યોની તો નોંધ પણ થઈ શકે તેમ નથી. ll૨૦૦ના गुरोनिस्पृहतायां तु, मानमस्त्येतदप्यहो ! । महत्स्वपि स्वकार्येषु स्वोल्लेखोऽपि कृतो न यत् ।।२०१।। ગુરુની નિઃસ્પૃહતામાં તો આ પણ પ્રમાણ છે. કે પોતાના મોટા કાર્યોમાં પણ પોતાનો ઉલ્લેખ પણ કર્યો નથી. ll૨૦૧|| જિનશાસનસેવા

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168