Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
२३५
२३६7.
।
-सिद्धान्तमहोदधौ "धारेयं यदि मान्या तु,
महापापा भविष्यति । तद्भङ्गं प्रथमं कृत्वा,
यास्यामि चारकं तदा" ।।१३२ ।।
पञ्चमस्तरङ्गः
જો મહાપાપી એવું આ બીલ પાસ થશે તો સૌ પ્રથમ તેનો ભંગ કરીને હું જેલમાં
श." ||१२||
श्रीप्रेमसूरिणा चोक्तं,
लक्षहृदयपावकम् । अलमभूदिदं वाक्यं,
तत्धारैकनिवारणे ।।१३३ ।।
લાખો હૃદયોને ઉત્તેજિત કરતું પ્રેમસૂરિ મ.નું આ વાક્ય તે બીલને ઉડાવી દેવા સમર્થ બન્યું 6. ||१33||
बालमुनिगणा एते,
जिनशासनभूषणाः । दृश्यन्तेऽस्मिन् प्रभावोऽस्ति,
प्रेमसूरेर्महामतेः ।।१३४ ।।
આજે ય જિનશાસનના શણગાર સમા બાળમુનિઓ દેખાય છે, તેમાં મહામતિ પ્રેમસૂરિ म. नो प्रभाव छ. ||१४||
--
तिथिभेदजक्लेशस्य
निवारणप्रयोजनः । प्रेमसूरिकृतो यत्नो
यथावद्वर्ण्यतेऽधुना ।।१३५।।
હવે તિથિના ભેદથી થયેલા કલેશના નિવારણ માટે સૂરિ પ્રેમે કરેલ યત્ન યથાવત્ વર્ણવાય છે. I૧૩૫
द्वादशतिथिसत्का च,
क्षयवृद्धिविवर्जनाः। पक्षान्तक्षयवृद्ध्योश्च,
त्रयोदश्यास्तयोः कृतिः ।।१३६।।
ઘણા વર્ષોથી તપાગચ્છ સંઘમાં ૧૨ પર્વ તિથિની ક્ષયવૃદ્ધિ ન કરવાની અને પૂનમઅમાસની ક્ષય-વૃદ્ધિ પ્રસંગે તેરસની ક્ષયવૃદ્ધિ
-
-realandal
पिशासनसेवा

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168