Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 127
________________ २५३ 'सिद्धान्तमहोदधौ देवद्रव्याऽज्ञसवानां महादोषनिमज्जताम् । सन्मार्ग दर्शयित्वा स, चकाराभ्युदयं परम् ।।१७६।। पञ्चमस्तरङ्गः -२५४71 મહાદોષમાં પડતાં એવા દેવદ્રવ્ય (વ્યવસ્થા) અંગે અજ્ઞાની સંઘોને તેમણે સન્માર્ગદર્શન કર્યું અને તેમનો ખૂબ અભ્યદય કર્યો. I૧૦ઘા मुम्बापुर्यां तदा तस्य चोपपुर्यां प्रतिशतात् । स्वप्नद्रव्यस्य पञ्चाश च्चत्वारिंशदथांशकान् ।।१७७।। તે સમયે મુંબઈ અને તેના પરાઓના સંઘોમાં दृस्टीमो अज्ञानथी स्पाद्रव्यमांथी ४० % है ૫૦ % સાધારણમાં લઈ જતા હતા. અને દેવદ્રવ્યના નાશથી મહાદોષમાં પડતા હતાં. ॥१७७-१७८॥ - - - -- - - । साधारणेऽनयन् तेऽज्ञाः, सङ्घाग्रेगामिनो ह हा !। महादोषकृतो देव द्रव्यनाशनपापतः ।।१७८ ।। (युग्मम्) चातुर्मासस्थितः प्रेम सूरिदृष्ट्वाऽभ्यधादिदम् । "स्वप्नद्रव्यं तु देवस्वं, न भिन्नं देवद्रव्यतः ।।१७९ ।। ચાતુર્માસાર્થે મુંબઈમાં બિરાજમાન પ્રેમસૂરિ મહારાજાએ માર્ગદર્શન આપ્યું કે “સ્વપદ્રવ્ય એ દેવદ્રવ્ય જ છે. તે દેવદ્રવ્યથી ભિન્ન નથી. I૧૦૯ll - जिनभक्तेविनाऽन्यस्मिन्, ___कस्मिंश्चित्तु प्रयोजने । तस्यांशेऽपि गते स्याद्धि, देवद्रव्यस्य नाशनम्" ।।१८०।। 5. महादोषकृत् - प्रथमा दुवयन જો સ્વપ્ર દ્રવ્યનો અંશ પણ જિનભક્તિ સિવાયના અન્ય કોઈ પ્રયોજનમાં વપરાય તો. દેવદ્રવ્યનાશનનો દોષ લાગે છે.” ll૧૮૦ની - -જિનશાસનસેવા

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168