Book Title: Siddhibhuvan Prachin Stavan Sangraha
Author(s): Jambuvijay
Publisher: Keshavji Hirji Gogari Mumbai

View full book text
Previous | Next

Page 18
________________ પહેલો રૂપાને કેટ છે, કાંગરા કંચન વાન રે, બીજે કનકને કોટ છે, કાંગરા રત્ન સમાન રેઋષભત્રીજે રતનને કેટ છે, કાંગરા મણીમય જાણ રે; તેમાં બેઠા સિંહાસને, હુકમ કરે પ્રમાણ રે....૦ષભ-૪ પુરવ દિશાની સંખ્યા સુણે, પગથીયા વીસ હજાર રે, એણપેરે ગણતાં ચારે દિશા, પગથીયા એંશી હજાર શેષભ-૫ શિર પર ત્રણ છત્ર ઝળહળે, તેથી ત્રિભુવન રાય રે, ત્રણ ભુવનને રે બાદશાહ, કેવલજ્ઞાન સહાય રેષભ-૬ વિશ બત્રીશ દશ સુરપતિ, વળી દય ચંદ્ર ને સૂર્ય રે, દે કર જોડી ઊભા ખડા, તુમ સુત ઋષભ હજુર રેઋષભ-૭ ચામર જોડી ચઉ દિશ છે, ભામંડળ ઝળકત રે, ગાજે ગગને રે દુદુભિ, કુલપગર વસંત ઋષભ-૮ બાર ગુણે પ્રભુ દેહથી, અશોક વૃક્ષ શ્રીકાર રે, મેઘ સમાણું રે દેશના, અમૃતવાણું જયકાર રે ઋષભપ્રાતિહારજ આઠથી, તુમ સુત દીપે દેદાર રે, ચાલે જેવાને માવડી, ગયવર ખંધે અસવાર રે અષભ-૧૦ દરથી વાજા રે સાંભળી, માયમન હરખ ન માય રે. હરખના આંસુથી ફાટીયાં, પડલ તે દૂર પલાય રેઋષભ-૧૧ ગયવર ખધેથી દેખી, નિરૂપમ પુત્ર દેદાર રે, આદર દીધે નહીં માયને, માય મન ખેદ અપાર રે. ઋષભ-૧૨ કેના છેરૂ કેની માવડી, એ તે છે વીતરાગ રે, એeીપેરે ભાવના ભાવતાં, કેવલ પામ્યા મહાભાગ રે ઋષા-૧૩ ગયવર બધેથી મુગતે ગયા, અંતગડ કેવલી એહ રે, વંદે પુત્રને માવડી, આણી અધિક સનેહ રે ઋષભ-૧૪ Jain Education Internation Private & Personal Usevoply.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148