________________
પહેલો રૂપાને કેટ છે, કાંગરા કંચન વાન રે, બીજે કનકને કોટ છે, કાંગરા રત્ન સમાન રેઋષભત્રીજે રતનને કેટ છે, કાંગરા મણીમય જાણ રે; તેમાં બેઠા સિંહાસને, હુકમ કરે પ્રમાણ રે....૦ષભ-૪ પુરવ દિશાની સંખ્યા સુણે, પગથીયા વીસ હજાર રે, એણપેરે ગણતાં ચારે દિશા, પગથીયા એંશી હજાર શેષભ-૫ શિર પર ત્રણ છત્ર ઝળહળે, તેથી ત્રિભુવન રાય રે, ત્રણ ભુવનને રે બાદશાહ, કેવલજ્ઞાન સહાય રેષભ-૬ વિશ બત્રીશ દશ સુરપતિ, વળી દય ચંદ્ર ને સૂર્ય રે, દે કર જોડી ઊભા ખડા, તુમ સુત ઋષભ હજુર રેઋષભ-૭ ચામર જોડી ચઉ દિશ છે, ભામંડળ ઝળકત રે, ગાજે ગગને રે દુદુભિ, કુલપગર વસંત ઋષભ-૮ બાર ગુણે પ્રભુ દેહથી, અશોક વૃક્ષ શ્રીકાર રે, મેઘ સમાણું રે દેશના, અમૃતવાણું જયકાર રે ઋષભપ્રાતિહારજ આઠથી, તુમ સુત દીપે દેદાર રે, ચાલે જેવાને માવડી, ગયવર ખંધે અસવાર રે અષભ-૧૦ દરથી વાજા રે સાંભળી, માયમન હરખ ન માય રે. હરખના આંસુથી ફાટીયાં, પડલ તે દૂર પલાય રેઋષભ-૧૧ ગયવર ખધેથી દેખી, નિરૂપમ પુત્ર દેદાર રે, આદર દીધે નહીં માયને, માય મન ખેદ અપાર રે. ઋષભ-૧૨ કેના છેરૂ કેની માવડી, એ તે છે વીતરાગ રે, એeીપેરે ભાવના ભાવતાં, કેવલ પામ્યા મહાભાગ રે ઋષા-૧૩ ગયવર બધેથી મુગતે ગયા, અંતગડ કેવલી એહ રે, વંદે પુત્રને માવડી, આણી અધિક સનેહ રે ઋષભ-૧૪
Jain Education Internation Private & Personal Usevoply.jainelibrary.org