________________
[૮ ]
ઋષભની શેાભા મે' વરણવી,
સમક્તિપુર માઝાર રે, સધને જય જયકાર રે...ઋષભ-૧૫
સિદ્ધગિરિ માહાત્મ્ય સાંભળેા, સંવત અઢાર એશીએ, માગશર માસ કહાય રે, મ'ગલમાળ સાહાય રે....ઋષભ-૧૬ *
દીપવિજય કવિરાયને,
*
5
--
સમકિત દ્વાર ગભારે પેસતાંજી, પાપ પડેલ ગયાં દૂર રે, માહન મરૂદેવીના લાડલાજી, દીઠા મીઠા આનંદપૂર રે, સમકિત દ્વાર ગભારે પેસતાંજી
...
BCGL
.૧
આયુ વરજિત સાતે કરમનીજી, સાગર કાડાકોડી હીણુ રે, સ્થિતિ પદ્મમ કરણે કરીજી, વીય' અપૂરવ મેાઘર લીધ રે, સમકિત ........
"....
ભુંગળ ભાંગી આદ્ય કષાયનીજી, મિથ્યાત્વ માહની સાંકળ સાથ રે, દ્વાર ઉઘાડયા શમ સવેગનાજી, અનુભવ ભવને ખેડા નાથ રે, સમકિત.......૩
ભાવ પૂજાએ પાવન તમાજી, પૂજો પરમેશ્વર કારણ જોગે કારજ નિપજે, ખિમાવિજય જિન
તારણુ ખાંધ્યું જીવદયા તણુ’જી, સાથીએ પૂર્યાં શ્રદ્ધારૂપ રે, ધ્રુપ ઘટી પ્રભુ ગુણ અનુમેાદનાજી, શ્રીગુણ મ’ગળ આઠ અનુપ રે, સમક્તિ ........
સવર પાણી અ’ગ પખાલણેજી, કેસરચંદન ઉત્તમ ધ્યાન હૈ, આતમગુણ રૂચિ મૃગમદ મહુમહેજી, પ'ચાચાર કુસુમ પ્રધાન રે, સમકિત .......પ
Jain Education InternationBrivate & Personal Usewomly.jainelibrary.org
પુન્ય પવિત્ર રે, આગમ રીત રે, સમકિત .........