________________
-
જ્ઞાનરયણ રયણાયર રે, સ્વામી શ્રી ઋષભ જિદ, ઉપગારી અરિહા પ્રભુ રે, લેક લોકોત્તાનંદ રે, ભવિયા, ભાવે ભજે ભગવંત, મહિમા અતુલ અનંત રે ભવિયા, ભાવે ભજે ભગવંત ... ... ... ૧ તિગ તિગ આરબ સાગરૂ રે, કેડા કેડી અઢાર, યુગલા ધમ નિવારીઓ રે, ધમ પ્રવતનહાર રે,
ભવિયા ...૨ જ્ઞાનાતિશ ભવ્યના રે, સંશય છેદનહાર, દેવ ના તિરિ સમઆ રે, વચનાતિશય વિચાર રે...
ભવિયા ...૩ ચાર ઘને મઘવા સ્તવે રે, પૂજાતિશય મહંત, પંચ ઘને જન ટળે રે, કષ્ટ એ તુય પ્રસંત રે.
ભવિયા ...૪ ગ ક્ષેમંકર જિનવરૂ રે, ઉપશમ ગંગાનીર, પ્રીતિ ભકિતપણે કરી રે, નિત્ય નમે શુમવીર રે...
ભવિયા ....૫
- ૧૦ - ઋષભ જિદ શુ પ્રીતડી, કિમ કીજે હે કહે ચતુર વિચાર, પ્રભુજી જઈઅળગાવસ્યા, તિહાં કણે નવિ હે કઈ વચન ઉચ્ચાર; અષભ નિણંદ શું પ્રીતડી - ... ... ... ૧ કાગળ પણ પહોંચે નહીં, નવિ પહેચે હે તિહાં કે પરધાન, જે પહેચે તે તુમ સમે, નવિ ભાખે છે કેઈનું વ્યવધાન....ઋષભ-૨
Jain Education Internation@rivate & Personal usevenly.jainelibrary.org