________________
[૧૦]:
પ્રીત કરે તે રાગીયા, જિનવરજી હા તુમે તેા વિતરાગ, પ્રીતડી જે અરાગીથી, મેળવવી હા તે લેાકેાત્તર માગ....ઋષભ-૩ પ્રીતિ અનાદિની વિષભરી, તે રીતે હા કરવા મુજ ભાવ, કરવી નિવિષ પ્રીતડી, કીણુ ભાતે હા કહેા અને બનાવ....ઋષભ-૪ પ્રીતિ અન’તી પર થકી, જે તાડૅ હા જોડે એઠુ, પરમપુરૂષથી રાગતા, એકત્વતા હૈ। દાખી ગુણુ ગેહ....ઋષભ-પ
પ્રભુજીને અવલખતા, નિજ પ્રભુતા હ। પ્રગટે ગુણુરાશ, દેવચંદ્રની સેવના, આપે મુજ હા અવિચલ સુખવાસ...ઋષભ-૬
*
卐
– ૧૧ –
પ્રથમ જિનેશ્વર પ્રણમીએ', જાસ સુગધી રે કાય,
કલ્પવૃક્ષ પરે તાસ ઇન્દ્રાણી નયન જે, ભૃંગ પરે લપટાય....૧
રોગ ઉરગ તુજ વિનડે, અમૃત જે માસ્વાદ, તેથી પ્રતિષ્ઠત તેહ માનુ` કૈાઇ નિવે કરે, જગમાં તુમ શું વાદ....૨
વગર ધાઈ તુજ નિરમળી, કાયા કંચન વાન, નહીં પ્રસ્વેદ લગાર, તારે તુ તેને, જે ધરે તાહરૂ ધ્યાન....૩
રાગ ગયા તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કોઈ, રૂધિર મિષથી રાગ ગયા તુજ જન્મથી, દુધ સહેાદર હાય....૪ શ્વાસેાશ્વાસ કમળ સમા, તુજ લેાકેાત્તર વાત, રુખે ન આહાર નિહાર, ચરમ ચક્ષુધણી, એહુવા તુજ મવદાત....પ
Jain Education InternationBrivate & Personal Use Only.jainelibrary.org