________________
[૬]=
૧
૨
નાભિનરિંદને નંદન વંદીએ, મરૂદેવા માત મલ્હાર, નહિં જસ લંછન, લંછન ગવયનું રે, મેલ્યા મેહ મહાવિકાર, કેવલ કમલા વિમલા તું વર્યો ... ... ... હરિડર બ્રહ્મ પુરંદર જ્ઞાનથી રે, જ્ઞાન અનતું શ્રી જિનરાજ, જગાચનથી અધિક પ્રભા નહિં રે, જેમ રિખ તારકના સમુદાય કેવલ કમલા વિમલા તું વયે રે.. ... .... ધમ બતાયા માયા પરિહરી રે, ભવ દાવાનલ ઉપશમ નીર, પાપ હરાયા કાયા ધનુષની રે, પંચસયા સેવન્ન શરીર, કેવલ કમલા વિમલા તું વયે રે. . . શિવસુખ ભોગી શિવસુખ આપી, દાસતણી અરદાસ મનાય, મોટા મૌન ધરીને જે રહે છે, તે કીમ સેવક કારજ થાય? કેવલ કમલા વિમલા તું વયે રે... ... ... પંકજ દલ જલબિંદુ જગ લહેરે, ઉપમા મેતીની મહારાજ, સજજન સંગે જગ જશ પામી રે, કહે શુભ સેવક ઘો શિવરાજ કેવલ કમલા વિમલા તું વેર્યો છે... ... ...
૩
૪
૫
ભરતજી કહે સુણો માવડી, પ્રગટયા પુણ્ય નિધાન રે, નિત્ય નિત્ય દેતા એલંભડે, હવે જુઓ પુત્રના માન રે, ઋષભની શોભા હું શી કહું? - • • -૧ અઢાર કેડીકેડી સાગરે, વસીયે નયર અનુપ રે, ચાર એજનનું રે માન છે, ચાલે જેવાને ભૂપ રેઋષભ-૨
Jain Education Internation@rivate & Personal Usevamly.jainelibrary.org