________________
-૫
બાલપણે આપણુ સસનેહિ, રમતાં નવ નવ વેશે, આજ તુમે પામ્યા પ્રભુતાઇ અમે તો સંસાર નિવેશે;
હા પ્રભુજી, એલ'ભડે મત ખીજે
જો
100.
તુમ
તુમને કેઇ ધ્યાવે
ધ્યાતાં શિવસુખ લહીયે, તા પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કાઇ ન મુકિત જાવે; હા પ્રભુજી, એલ ભડે મત ખીજો સિદ્ધનિવાસ લહૈ ભવસિદ્ધિ, તેમાં શે। પાડ તુમારો ? તા ઉપગાર તુમારેા વહીએ, અભવ્ય સિદ્ધને તારે હા પ્રભુજી, એલ’ભડે મત ખીજો નાણુરયણુ પામી એકાંતે થઈ બેઠા મેવાશી, તે માંહેલા એક અંશ જો આપે, તે વાતે શાખાશી;
....
1000
****
****
...
1400
6600
ડાયા
હા પ્રભુજી, આલભડે મત ખીજો અક્ષયપદ દેતાં વિજનને, સંકીણ તા નવી થાએ, શિવપદ દેવા જો સમરથ છે!, તા જશ લેતાં શું જાએ ? હા પ્રભુજી, એલ ભડે મત ખીજો સેવા ગુણ રજ્યા વિજનને, જો તુમે કરા વડભાગી, તા તુમે સ્વામી કેમ કહા, નિરસમ ને નીરાગી; હૈ। પ્રભુજી, ઓલ ભડે મત ખીજો નાભિનદન જગવદન પ્યારા, જગદ્ગુરૂ જગ જયકારી, રૂપવિષ્ણુધના માહન પભણે, વૃષભ લછન ખલિહારી; હા પ્રભુજી, આલભડે મત ખીલે
*
....
***
...
...૧
...R
....3
....
....4
....$
...છ
[૫]
Jain Education InternationBrivate & Personal Use Only.jainelibrary.org